Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ શબ્દત સામાન્ય ને વાયુઓ પણ તે રીતે વ્યુત્પત્તિ (=સંસ્કાર) દ્વારા અર્થના જ્ઞાનના હેતુ બનતા હોય તે પછી સંકાર જ પ્રમાણુ બને, શબદ નહિ, કારણ કે વ્યુત્પત્તિ તો અર્થજ્ઞાનોત્પત્તિ સમયે હેય છે જ જ્યારે શબ્દ તે હોતો નથી. વધારે ચર્ચા રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે ગત્વ વગેરે સામાન્ય દ્વારા અર્થજ્ઞાનરૂપ કાર્ય નિષ્પન્ન થતું હોઈ વર્ણવ્યક્તિ નિત્ય નથી. 268. ઉપર મૉટ્ટ | તિકતુ તાવ૬ તૂરત gવ કરવાથપરામચં, માસામાન્ય मपि शब्दत्वं वर्णेषु नोपपद्यते । व्यक्त्यन्तरानुसंधानं यत्रैकव्यक्तिदर्शने । तत्रैकरूपसामान्यमिष्यते तत्कृतं च तत् ।। गकारश्रुतिवेलायां न वकारावमर्शनम् । बाहुलेयपरामर्शः शावलेयग्रहें यथा ।। शब्दः शब्दोऽयमित्येवं प्रतीतिस्त्वप्रयोजिका । एषा हि श्रोत्रगम्यत्वमुपाधिमनुरुध्यते ॥ 268. મીમાંસક–ગત્વ વગેરે અપર સામાન્યની તે વાત દૂર રહી, શબ્દવ મહાસામાન્ય પણ વણેમાં ઘટતું નથી. એક વ્યક્તિને જોતાં [પૂર્વે જોયેલ અન્ય વ્યક્તિ સાથે તેના અનુસંધાન થાય છે, તેથી તે બંને વ્યક્તિઓમાં રહેતું એક સામાન્ય ઇચ્છવામાં આવ્યું છે. તે સામાન્યને કારણે જ એવું અનુસંધાનાત્મક જ્ઞાન થાય છે. પરંતુ જેમ શાબલેયના પ્રત્યક્ષ વખતે બાહુલેયનું અનુસંધાન થાય છે તેમ ગકરિને સાંભળતી વખતે વકારનું અનુસધાન થતું નથી. તેથી ગકાર અને વકારમાં રહેતું કેઈ શબ્દવ સામાન્ય નથી.] વળી, “આ શબ્દ છે “આ શબ્દ છે એવી એકાકાર પ્રતી. ત. શબ્દવ સામાન્ય પુરવાર કરવામાં હેતું નથી. એવી પ્રતીતિ થવાનું કારણ તે શબ્દોમાં રહેલ શ્રોત્રમ્રાહ્યત્વ ઉપાધિ છે, [અને નહિ કે શબ્દત્વ સામાન્ય.] 269. तदेतन्निरनुस धानस्याभिधानम् , अनुसन्धानप्रत्ययस्य सामान्यसिद्धावप्रयोजकत्वात् । अनुसंधानं हि सारूप्याद् विजातीयेष्वपि भवति, गवयग्रहणसमये गोपिण्डानुसंधानवत् । तस्मादबाधितैकरूपप्रत्ययप्रतिष्ठ एव सामान्यव्य बहारः । समानबुद्धिग्राह्येऽपि सामान्येऽवस्थिते क्वचित् । भवत्यन्यानुसंधानं क्वचिद्वा न भवत्यपि ॥ तदस्ति खण्डमुण्डादौ पिण्डसारूप्यकारितम् । गकारादिषु वर्णेषु तदभावात्त नास्ति तत् ।। न तु सामान्याभावात् । 269. Rયાયિક–આવું કહેનાર વિચારશીલ નથી કારણ કે અનુસંધાનજ્ઞાન સામાન્યને પુરવાર કરવામાં હેતુ નથી. અનુસંધાનજ્ઞાન તે સારૂપ્યને આધારે વિજાતીય વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194