________________
કાર્યવહેતુ અસિદ્ધ નથી इति वदता । तस्माद्विनाशित्वेनापि कार्यत्वानुमानात् तन्मतेऽपि न कार्यत्वमसिद्धम् ।। (162. શંકાકાર–પૃથ્વી વગેરેનું કાર્યવ અસિદ્ધ છે એમ કહેવામાં આવ્યું છે.
યાયિક કણ એમ કહે છે ?..ચાર્વાક બીહ કે મીસાંસક? જે ચાર્વાક બીજી રચનાઓથી વિલક્ષણ વેદની રચનાનું ય કાર્યવ સ્વીકારે છે તે પૃથ્વી વગેરેની રચનાનું કાર્યવ કેમ કરીને નકારે ? મીમાંસકે પણ પૃથ્વી વગેરેના કાર્યાત્વને નિષેધ કર યોગ્ય નથી કારણ કે તે પોતે જ તો આમ કહે છે કે “જે અજ્ઞાત ઉત્પત્તિવાળી ચીજો છે તેમાંય [એવું] રૂપ જણાય છે [જેના ઉપરથી તેમના વિનાશનું અનુમાન થઈ શકે. ઉદાહરણાર્થ, જેને ઉપન થતો આપણે દેખ્યો નથી તે પટ] તંતુઓના જોડ:વાથી આ પટ ઉપન્ન થયો છે [એમ જણાય છે], એટલે તંતુઓ છૂટા પડવાથી કે તંતુઓ નાશ પામવાથી તે નાશ પામશે એમ આપણે ક૯પીએ છીએ. એ જ રીતે અવયવોના સંગાથી બનેલી રચનાવાળા પર્વત વગેરેના નાશનું જ્ઞાન પણ સંભવે છે. કયારેક વિનાશની પ્રતીતિ થતી દેખાય પણ છે, જેમકે વર્ષાઋતુના વાદળામાંથી વરસતી ધારાઓથી તૂટી પડેલા પર્વતના એક ભાગની બાબતમાં આપણે કહીએ છીએ કે “પર્વતનો ટુકડે તૂટી] પડશે.” વળી. તેથી જયાં બંને ધમે = સાધ્ય ધર્મ અને સાધક ધમ) વ્યાપ્ય તેમ જ વ્યાપક તરીકે સવીકૃત હોય ત્યાં પણ જ્ઞાનનું અંગ (=કારણુ) વ્યાપ્યતા જ બને, નહિ કે વ્યાપિતા અર્થાત વ્યાપ્યસ્વરૂપે જ ધર્મ ગમક બને, વ્યાપકવરૂપે નહિ' એમ કહીને લેકવાર્તિકકારે પણ વસ્તુના (=ભાવના, અભાવને નહિ) ધર્મો કાર્યત્વ અને વિનાશિત્વની સમવ્યાસિક્તા જણાવી છે જ. તેથી, વિનાશિત્વ ઉપરથી કાર્યત્વનું અનુમાન થતું હોઈ, તેમના મતે પણ પૃથ્વી વગેરેનું કાર્યત્વ અસિદ્ધ નથી. 163. યોગ
િવશ્ય થલતામધીત વેન નામ પાર્થ प्रणयकेलिष्वपि न विषह्यते । तस्मात् सर्ववादिभिरप्रणोद्य पृथिव्यादेः कार्यत्वम् । अथवा सन्निवेशविशिष्टत्वमेव हेतुमभिदध्महे यस्मिन् प्रत्यक्षत उपलभ्यमाने सर्वापलापलम्पटा अपि न केचन विप्रतिप-मुत्सहन्ते । तस्मान्नासिद्धो हेतुः ।
163. જે બૌદ્ધ પ્રણય લિમાં પણ નિત્ય પદાર્થને સહન કરી શક્તા નથી તે પૃથ્વી આદિના કાર્યવને કેમ અસિદ્ધ કહી શકે. નિષ્કર્ષ એ કે બધા જ દાર્શનિકે પૃથ્વી વગેરેનું કાર્યત્વ નિ:શંકપણે સ્વીકારે છે,
અથ સમિલેશની (=રચનાની) વિશેષતાને જ અમે હેતુ તરીકે આપીએ છીએ. તે હેતુ પ્રત્યક્ષ દ્વારા જ્ઞાત થતે હેઈ, અપાલાપ કરવામાં રાચનારાઓમાં કોઈ પણ તે હેતુ વિશે આપત્તિ આપવા માટે ઉત્સાહ બતાવતું નથી. તેથી, તે હેતુ અસિદ્ધ નથી. ___164. ननु कविनाभावितया यथाविधस्य सन्निवेशस्य शरावादिषु दर्शनं तादृशमेव सन्निवेशमुपलभ्य क्वचिदनुपलभ्वमानकर्तृके कलशादौ कत्रनुमानमिति युक्तम् ।
ન્યા,મ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org