Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૦ વૈશેષિક શબ્દોત્પત્તિપક્ષ 239. तत्रभवतां वैशेषिकाणां च शब्दस्य श्रवणे तावदेषा तुल्यैव कल्पना । संयोगाद्वा विभागाद्वा शब्द उपजायते । जातश्चासौ तिर्यगूर्वमधश्च सर्वतोदिक्कानि कदम्बगोलकाकारेण सजातीयानि निकटदेशानि शब्दान्तराण्यारभते तान्यपि तथेत्येवं वीचीसन्तानवृत्त्यारम्भप्रबन्धप्राप्तोऽन्त्यः श्रोत्राकाशजन्मा शब्दस्तत्समवेतस्तेनैव गृह्यते इति । 239. એમાં આપની (નૈયાયિની) અને વૈશેષિકાની શબ્દને સાંભળવાની પ્રક્રિયાની કલ્પના તુલ્ય જ છે. સંગ કે વિભાગથી શબ્દ ઉત્પન્ન થાય છે. [દંડને નગારા સાથે સંયોગ થતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી, જ્યારે ડાળી તૂટી પડે છે ત્યારે તેને વૃક્ષના થડથી વિભાગ થાય છે અને શબ્દ ઉત્પન્ન થાય છે.] ઉત્પન્ન થયેલો શબ્દ તિરછી દિશામાં, ઊર્વ દિશામાં, અધા દિશામાં એમ બધી દિશાઓમાં કદમ્બના કુલના ગેલકીકારે પોતાની નજીકના દેશમાં પિતાના જેવા બીજા શબ્દોને ઉપન કરે છે, તે બીજા શબ્દો પણ એ જ રીતે વળી બીજા શબ્દોને ઉત્પન્ન કરે છે અને એ પ્રમાણે જલતરાની જેમ નવા નવા શબ્દોનો ઉત્પત્તિઓની હારમાં છેલ્લો શબ્દ જે શ્રોત્રાકાશમાં જન્મીને સમવાયસંબંધથી રહે છે તે જ શ્રોત્રાકાશમાં ગૃહીત થાય છે. 240. તઢિયં તાતિવર્ષા વાપના शब्दः शब्दान्तरं सूते इति तावदलौकिकम् । कार्यकारणभावो हि न दृष्टस्तेषु बुद्धिवत् ॥ जन्यन्तेऽनन्तरे देशे शब्दैः स्वसदृशाश्च ते । तिर्यगूर्ध्वमधश्चेति केयं वः श्रद्दधानता ॥ शब्दान्तराणि कुर्वन्तः कथं च विरमन्ति ते । न हि वेगक्षयस्तेषां मरुतामिव कल्प्यते ॥ कुड्यादिव्यवधाने च शब्दस्याकरणं कथम् । व्योम्नः सर्वगतत्वाद्धि कुडयमध्ये व्यवस्थितिः ॥ अथावरणात्मककुड्यादिद्रव्यसंयोगरहितमाकाशं शब्दजन्मनि समवायिकारणमिष्यते, तदत्र प्रमाणं विशेषे वक्तव्यम् । 240. વૌષિકાની આ કલ્પના અત્યંત અસ્પષ્ટ છે. શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરે છે એ વસ્તુ તો જગતમાં ખરેખર છે જ નહિ, કારણ કે જેમ લિંગબુદ્ધિ અને લિંગી બુદ્ધિ વચ્ચે કાર્યકારણભાવ દેખાય છે તેમ શબ્દો વચ્ચે કાર્યકારણભાવ દેખાતે નથી. શબ્દ પોતાના નિકટવતી દેશોમાં પોતાના જેવા શબ્દોને તિર્ય, ઊર્વ અને અદિશાઓમાં ઉત્પન્ન કરે છે એમ માની લેવું એ તે કેવી તમારી શ્રદ્ધા અન્ય શદાને ઉપન કરતાં શબ્દો કેવી રીતે તમારા મનમાં વિરમે છે? કારણ કે પવનની જેમ વેશનો ક્ષય તેમની બાબતમાં ક૯પવામાં આવ્યું નથી, અને ભીત વગેરેના વ્યવધાનથી શબ્દની અનુપત્તિ કેમ થાય ? કારણ કે બાકાશ સર્વગત હોઈ ભીંતમાં પણ તે રહેલું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194