________________
ભેદાગ્રહણ પછી અભેદગ્રહણ અસ્વીકાર્ય
૬૫
ન અનુભવાતું હોવાં છતાં સ્વીકારે છે તેમ અહીં પણ તેઓ રજાની સ્મૃતિ ન અનુભવાતી હસવા છતાં સવીકારે છે. શ્રુતિને આ અનુભવ સ્મૃતિનું મૃતિરૂપે અમલણ છે અને તેથી અસ્થાતિ કહેવાય છે. આમ હોઈને, બધા દાર્શનિકે આ અખ્યાતિને સ્વીકરે છે પરંતુ તેને એ રીતે જૂ કરીને [અમે ! પ્રભાકરો યશ પામી ગયા.
99. ननु रजतमिति स्मृतेः स्वरूपोल्लेखो मा भूद् । इदमित्यत्र पुरोऽवस्थितधमिन्नतिभासात् कथमख्यातिः ? उच्यते, न पुरोऽवस्थितो धर्मी शुक्तिकेयमिति स्पष्टतया गृह्यते । तथा चाभ्युपगमे भ्रमाभावप्रसङ्गात् । किन्तु तेजस्वितादिविपरीतं धर्मिमात्रमवभासते । धर्मसारूप्याच्च तदानी रजतं स्मर्यते । ते एते ग्रहणस्मरणे विविक्ते अपि विविक्ततया न गृह्यते इति विवेकाग्रहणमख्यातिः, न तु सर्वेण सर्वात्मनाप्रतिपत्तिरेव ।
99. ભાર મીમાંસકે-જ્ઞાનમાં ‘[ પેલી] રજત” એવા આકારવાળી સ્મૃતિને સ્મૃતિરૂપે ઉલલેખ ભલે ન હોય પરંતુ આ છે' એવું સમક્ષ રહેલ ધમનું જ્ઞાન તે થાય છે, તે પછી આખ્યાતિ” કયાંથી ?
પ્રભાકર મીમાંસક – અમે ઉત્તર આપીએ છીએ. સમક્ષ રહેલ ધર્મ ‘આ છીપ છે એમ સ્પષ્ટપણે ગૃહીત થતો નથી, તે સ્પષ્ટપણે ગૃહીત થાય છે એમ સ્વીકારતાં ભ્રમન અભાવની આપત્તિ આવશે. [સમક્ષ રહેલ ધમી વિશેષ છીપ ગૃહીત થતું નથી] પરંતુ તેજસ્વિતા વગેરેથી [ =સમાન ધર્મોથી ] જેનું વિશેષરૂપ ઘેરાઈ ગયું છે–ઢંકાઈ ગયું છે એ ધર્મીમાત્ર, [ ધર્મ વિશેષ નહિ ] ગૃહીત થાય છે. [ તેજસ્વિતારૂ૫] ધર્મ સારૂયને લીધે ત્યારે રજતનું સ્મરણ થાય છે. આ બે ગ્રહણ અને સ્મરણ ભિન્ન હોવા છતાં તેમનું ભિન્ન રૂપે પ્રહણ થતું નથી. આમ અહીં વિવેક( =ભેદ)નું અગ્રહણ એ જ અખ્યાતિ છે, અને. નહિ કે સર્વનું સર્વથા અગ્રહણ.
100. व्यधिकरणयोश्च ग्रहणस्मरणयोर्वैयधिकरण्यं चेन्न गृहीतं, किमन्यदस्तु सामानाधिकरण्यम् । न तु यदेवेदं तदेव रजतमिति सामानाधिकरण्येन ग्रहणमस्ति । सा हि विपरीतख्यातिरेव स्यात् । वैयधिकरण्यानुपग्रहादेव प्रमातुः प्रवृत्तिः । अविवेकात् साधारण्याभिमानेन प्रवृत्तिरिति फलत इयं वाचोयुक्तिः ---
सामानाधिकरण्येन केचित्तत्पृष्टभाविनम् । परामर्शमपीच्छन्ति तन्न श्रद्दध्महे वयम् ॥ अख्यातिपक्ष एवं हि हीयेतैकत्ववेदनात् । वक्रैश्च वितथाख्यातिरक्षरैः कथिता भवेत् ।। 10. કેટલાક પ્રભાકર મીમાંસ- ગ્રહણ અને સ્મરણ છે એકબીજાથી ભિન્ન છે તેમને ભેદ જે ગૃહીત ન થયે તે તેથી શું ? ભેદથી અન્ય અભેદનું ગ્રહણ થાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org