________________
ઈશ્વર વેદકર્તા છે.
તેમનું પ્રામાય ન સ્વીકારાય. વળી, વેદની બાબતમાં કારણુદેષના નિરાકરણ માટે તમે જે કહ્યું છે કે “વક્તાને અભાવ હેવાને કારણે દોષ નથી કારણ કે દે ને રહેવાને આધાર વિક્તા] પોતે જ નથી તે. અનુચિત છે, કારણ કે વક્તા ન હોય તે પ્રામાણ્યના કારણભૂત ગુણેને પણ અભાવ થાય, જેને પરિણામે તે વેદના પ્રામાયને પણ અભાવ થાય. વેદની બાબતમાં તેના વક્તાનો અભાવ છે એમ કહેવું સારું નથી. એટલે આપણે એને જ વિચાર કરીએ કે વેદ વક્તા છે કે નહિ ?
148. ननु च वेदे प्रमाणान्तरसंस्पर्शरहितविचित्रकर्मफलगताध्यसाधनभावोपदेशिनि कथं तदर्थसाक्षादी पुरुष उपदेष्टा भवेत् ? उच्यते
148. મીમાંસક-વિવિધ કર્યો અને તેમનાં ફળ વચ્ચેનો કાર્યકારણભાવ – જે બીજ કાઈ પ્રમાણને વિષય નથી તેને ઉપદેશ વેદ આપે છે. આવા વેદમાં રહેદ્રા અર્થનું પહેલાં સાક્ષાત્ દર્શન કરી પછી તેને વિદરૂપે] ઉપદેશ દેનાર પુરુષ કયથી સંભવે ? 149. વેલ્શ પુરુષ: વાર્તા ન હિ ચાદરતાદરા: |
किन्तु त्रैलोक्यनिर्माणनिपुणः परमेश्वरः ॥ स देवः परमो ज्ञाता नित्यानन्दः कृपान्वितः ।
क्लेशकर्मविपाकादिपरामर्शविवर्जितः ॥ 149. નૈયાયિક–વેદને રચયિતા પુરુષ જે તે નથી પરંતુ ત્રણેય લોકનું સર્જન કરવામાં નિપુણ એ પરમેશ્વર છે. તે દેવ પરમ જ્ઞાતા (=સર્વજ્ઞ) છે, નિત્ય આનંદસ્વરૂપ છે, કરુણુયુક્ત છે, કલેશ-કર્મ-વિપાક આદિના સંપર્કથી રહિત છે.
150. ૩મત્રા લિંક્ર છે ? ટોચનિર્મળનિપુણતિરિતિ! મો તવ સરમતિत्वम् ! न हि तथाविधपुरुषसदभावे किञ्चन प्रमाणमस्ति ।
तथा हीश्वरसद्भावो न प्रत्यक्षप्रमाणकः । न ह्यसावक्षविज्ञाने रूपादिरिव भासते ।। न च. मानसविज्ञानसंवेद्योऽयं सुखादिवत् । योगिनामप्रसिद्धत्वान्न तत्प्रत्यक्षगोचरः ॥ प्रत्यक्षप्रतिषेधेन तत्पूर्वकमपाकृतम् ।
अनुमानमविज्ञाते तस्मिन् व्याप्त्यनुपग्रहात् ॥ 150. મીમાંસક-શું કહે છે ? “ત્રણ લેકનું સર્જન કરવામાં નિપુણ બુદ્ધિવાળા' એમ ! અહા ! તમારી સરળ બુદ્ધિ ! એવા પુરુષના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. ઈશ્વરનું અસ્તિત્વ પ્રત્યક્ષ પ્રમાથી સિદ્ધ થતું નથી. જેમ રૂ૫ વગેરે પ્રત્યક્ષજ્ઞાનથી ગૃહીત થાય છે તેમ તે પ્રત્યક્ષતાનેથી ગૃહીત થતો નથી. જેમ સુખ વગેરે [આંતર વિષયો] માનસ પ્રવક્ષથી ગૃહીત થાય છે તેમ તે માનસ પ્રત્યક્ષથી ગૃહીત થતો નથી. અને મેગીએ
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org