Book Title: Mantra Divakar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ સન્માનનીય શ્રી. કે. કે. શાહ [ અંક જીવનપરિચય ]. લેખક : શ્રી કનુ દેસાઈ - સામાજિક અને રાજકીય ક્ષેત્રે વર્ષોથી અનન્ય સેવા કરનાર - તથા તામીલનાડુના રાજ્યપાલની જવાબદારી સંભાળનાર સન્માનનીય શ્રી કે. કે. શાહના નામથી આજે કેણ અજાણ્યું છે? તેમને જન્મ ર૭મી ઓકટોબર, ૧૯૦૮ના રોજ કેલાબા જીલ્લાના ગોરેગાંવ ખાતે થયો હતો. ' ' . " . શ્રી કે. કે. શાહ દરેક તરફ ઉચ્ચ કક્ષાની ભ્રાતૃભાવની દષ્ટિથી નિહાળતા હોવાથી એમના વિશાળ વર્તુળમાં મોટાભાઈના હુલામણા નામથી ઓળખાય છે. . . . . ': ': એમને હસતા ચહેરે હંમેશા નિરાશાને આશ્વાસન અને આશાના સેનેરી કિરણે આપે છે. એમની ગરૂડ જેવી તેજસ્વી આંખો ભલભલાને આંજી નાખે છે. એમની સુંદર ને અસરકારક વાણી સંસર્ગમાં આવતા દરેકને ભ્રાતૃભાવની લાગણી જગાડે છે. તે . બાળપણમાં જ દુર્ભાગ્યે એમનાં પિતાનું અવસાન થતાં એક અતિશય હોંશિયાર વિદ્યાર્થી હોવાના કારણે તેઓ પિતાના ભાઈ માટે બેજા રૂપ ન બન્યા વિદ્યાર્થી જીવનમાં અનેક શિષ્યવૃત્તિઓ મેળવી ૧૯૨૯ની સાલમાં સ્નાતની ઉપાધિ મેળવી. પ્રથમ નંબરે પાસ થઈ એ જ વર્ષે પૂનાની પરશુરામ ભાઉ કેલેજમાં ફેલૈ બન્યા. એમને પ્રિય વિષયું ગણિતશાસ્ત્ર હતો. એ વિષયમાં પારંગત થવાની એમની પૂર્ણ ઈચ્છા હતી. સંજોગો અનુકુળ ન થતાં તેમણે કાયદા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું .. * 1 * *

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 418