________________
પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ-૧) ના અભ્યાસથી ગ્રંથના ગૂઢ વિષયોને સમજવાનું વાચકના માટે સાનુકૂળ બની રહેશે.
પ્રસ્તુત ગ્રંથનું પરિશીલન વાચકને અનુભવજ્ઞાન માટે આવશ્યક પુરુષાર્થની પ્રેરણા આપે એવી મંગળ કામના સાથે અમે વિરમીએ છીએ.
ગ્રંથના સંપાદન અને પ્રકાશનમાં છદ્મસ્થતા, અનુપયોગ, પ્રેસ-દષ આદિ કારણોથી જે કઈ ત્રુટિઓ રહી જવા પામી હેય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું કે છપાવાયું હોય તે બદલ અમે તેને બિછામિ દઈએ છીએ.
ત', ઇરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનંદ રેડ, વિલે-પારલે, (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૧૪-૬–૧૯૮૩.
ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી,
પ્રકાશક,
I0
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org