________________
પ્રશિષ્ટ-૪
(૩) અન્ને પગ શિથિલ થઈ રહ્યા છે. (૪) અન્ને ટાંગા (જા ંધ) શિથિલ થઈ રહ્યા છે. (૫) બન્ને સાથળના ભાગ શિથિલ રહ્યા છે. (૬) બન્ને ખાજુએથી કેડ શિથિલ થઈ રહી છે.
(૭) બન્ને બાજુએથી પેડુ શિથિલ થઈ રહ્યું છે. (૮) અને ખાજુએથી નાભિ અને પેટના ભાગ શિથિલ થઈ રહ્યો છે.
(૯) અન્ને બાજુએથી છાતીના ભાગ શિથિલ થઈ રહ્યો છે.
(૧૦) અન્ને બાજુએથી ખભા શિથિલ થઈ રહ્યા છે. (૧૧) અને ભુજાઓ શિથિલ થઈ રહી છે.
(૧૨) અન્ને હથેલીએ શિથિલ થઈ રહી છે.
(૧૩) મન્ને હથેલીઓની આંગળી શિથિલ થઈ રહી છે. (૧૪) અન્ને બાજુથી ગરદન શિથિલ થઈ રહી છે.
(૧૫) અન્ને બાજુથી શિરના ભાગ તથા કાન શિથિલ રહ્યા છે. (૧૬) મન્ને આંખા શિથિલ થઈ રહી છે.
૬૩
(૧૭) મન્ને બાજુથી ચહેરા, હેડ, હડપચી શિથિલ થઈ રહ્યા છે. (૧૮) શરીરની માંસપેસીઓનું મનથી અવલેાકન કરવું અને વિચારવું કે સમગ્ર શરીર શિથિલ રહ્યું છે.
(૧૯) આ પ્રમાણે બે વખત વધારે પુનરાવર્તન કરવું.
(૨૦) આ પ્રમાણે એકંદર ત્રણ વખત માનસિક અવલોકન અને વિચાર કરતાં મનના આદેશથી પ્રથમ શારીરિક શ્રમ દૂર થવાના અનુભવ થશે કારણ કે મન જ્યારે આદેશ આપે છે ત્યારે દેહ તેને અનુસરે છે. અહીં શાંત થઈ ને ઊંડાણપૂર્વક વિચાર કરવા તે આદેશ છે તેથી ધીરજપૂર્વક આ પ્રક્રિયાનું અનુસરણ કરવાથી શ્રમ અવશ્ય દૂર થશે ત્યાર બાદ સ્કૂલ શરીરથી સૂક્ષ્મ શરીરના સંબંધ વિચ્છેદ થયાનું ધારવું.
હવે સૂક્ષ્મ શરીર સાથે જ સંબંધ છે તેમ ધારવું. સૂક્ષ્મ શરીર એ છેતેજસ અને કામણુ. તેજસ શરીર પ્રકાશમય છે. આ (તૈજસ શરીર)
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org