Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 109
________________ ૯૦ આ સ્તોત્રને પ્રાકૃત ગિરામાં વર્ણવ્યું ભક્તિમળે, અજ્ઞાત ને પ્રાચીન મહામન કા’ મુનીશ્વર બહુશ્રુતે; પદ પદ્મ મહીં જેના મહા સામર્થ્યની સેવા કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્રુ. ૪૫ જે નમસ્કાર સ્વાધ્યાય’માં પ્રેક્ષી હૃદય ગદ્ગદ બન્યું, શ્રીચંદ્ર નાચ્ચા ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પ ભક્તિ હોંશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહ ંતને પંચાંગ ભાવે હું નમું. ૪૬ કાચાસ ધ્યાન જેના ગુણ્ણાના સિંધુનાં એ બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે તે સમું કે’ છે નહીં; જેના સહારે ક્રોડ તરિયા મુકિત મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૭ જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં સદ્ભાવની સરણી વહે; આપે વચન ‘શ્રીચંદ્ર' જગને એ જ નિશ્ચય તારશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૮ Jain Education International 2010_03 पंचांगप्रणाम For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112