Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 91
________________ ७२ કાન્સગ ધ્યાન ભાવાર્થ-આ વ્યાખ્યા માત્ર દિશાસૂચન જ છે, આને પૂર્વધરે બરાબર જાણે છે, જેથી આ (મંત્રરાજ) ના સમરણથી ત્રણે પ્રકારે શુદ્ધ થયેલની ત્રણ ભવમાં શુદ્ધિ-મુક્તિ થાય છે. આ પ્રમાણે કલ્યાણકેનું આલંબન પ્રતિમાદિ વિષયક ધ્યાનવડે કે મંત્રેપદેથી લઈ શકાય છે, પરંતુ તેનું પરમ રહસ્ય પૂર્વધરગમ્ય હેવાથી તેનું જે દિશાસૂચન આપણે મેળવી શકીએ તે પણ તેને મહિમા પ્રકટ કરવા માટે પર્યાપ્ત છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112