________________
[૩] વિવરણ
નિમિત્ત સંપાદાનાં છ સાંકેતિક પદો વસ્તુતઃ તીર્થંકર ભગવંતના જીવનની છ મુખ્ય ઘટનાઓનું સૂચન કરે છે. તે અતિ માર્મિક રીતે વન–જન્મ-રાજ્યપદદ્ધિ-દીક્ષા-કેવલ્ય અને નિર્વાણનું સૂચન કરે છે.*
૧. ચ્યવનકલ્યાણક
જ્યારે અર્હદ્ ભગવતે જીવ દેવલોકમાંથી અવીને માતાના ગર્ભમાં અવતરે છે ત્યારે ત્રણ ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્યપ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ સમયે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા કેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હુષ્ટ તુષ્ટ મન વડે નમોસ્થળે અરિહંતા માવંતા આદિ શબ્દ વડે વિધિપૂર્વક વંદન કરે છે.
અવનકલ્યાણકની આવી ઉત્કૃષ્ટ “વંદના” વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમાં મંત્રરાજ પીઠમાં દૃરિમેક સંકેતથી શબ્દપ્રવેગ પણ થયે છે, તે વિષે-હું “
કાત્મધ્યાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધતિ ધારણ અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક પ્રકારે પરિભાવન
ર. જન્મકલ્યાણક
જ્યારે અહંદુ ભગવાને જન્મ થાય છે ત્યારે પણ વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ઈન્દ્રાદિદે પોતાના ક૫ મુજબ તેમને મેરૂ પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં રત્નમયી શિલા ઉપર સ્નાત્ર (જન્માભિષેક) વડે પૂજન કરે છે.
* તીર્થકર ભગવંતના ચરમભવની વિશિષ્ટ અવસ્થાઓના સભ્ય પ્રકારે પરિભાવન માટે જુઓઃ પરિશિષ્ટ-૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org