SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ-૧) ના અભ્યાસથી ગ્રંથના ગૂઢ વિષયોને સમજવાનું વાચકના માટે સાનુકૂળ બની રહેશે. પ્રસ્તુત ગ્રંથનું પરિશીલન વાચકને અનુભવજ્ઞાન માટે આવશ્યક પુરુષાર્થની પ્રેરણા આપે એવી મંગળ કામના સાથે અમે વિરમીએ છીએ. ગ્રંથના સંપાદન અને પ્રકાશનમાં છદ્મસ્થતા, અનુપયોગ, પ્રેસ-દષ આદિ કારણોથી જે કઈ ત્રુટિઓ રહી જવા પામી હેય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું કે છપાવાયું હોય તે બદલ અમે તેને બિછામિ દઈએ છીએ. ત', ઇરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનંદ રેડ, વિલે-પારલે, (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૧૪-૬–૧૯૮૩. ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી, પ્રકાશક, I0 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy