________________
પ૮
કાયોત્સર્ગધ્યાન દેહત્યાગ કરેલ છે, એવા આકારને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માઓનું ધ્યાન કરવાથી થાય છે.
ક
આ બને ધ્યાને “મજ અક્ષર તત્ત્વસ્તવમાં આ પ્રમાણે આપ્યાં છે –
આ ગઈ ને આશ્રય લઈને પરવાદીઓએ સાડાત્રણ માત્રાવાળી કલા, નાદ, બિંદુ અને લય કહ્યાં છે. (તાત્પર્ય કે પરોકત કુંડલિની –ગ, નાદાનુસંધાન–ચેગ, લય–ગ વગેરે ના ધ્યાનની પ્રક્રિયામાંથી નીકળ્યા છે.)”
આ મર્દ રૂપ સર્વજ્ઞ પરમાત્મા (સ્યાદ્વાદશૈલીએ) મૂત-અમૂત, કલારહિત-કલાસહિત, સૂક્ષ્મ-સ્કૂલ, વ્યકત-અવ્યકત, નિર્ગુણ-સગુણ, સર્વવ્યાપી-દેશવ્યાપી, અક્ષય-ક્ષયવાન અને અનિત્ય-નિત્ય છે.”
[જયસિંહસૂરિ વિરચિત ધર્મોપદેશમલાન્તર્ગત “અહં અક્ષર તત્ત્વસ્તવઃ” (જુઓ : “નમાર સ્વાધ્યાય –સંસ્કૃત વિમા; પૃ. ૨૪)].
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org