SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮ કાયોત્સર્ગધ્યાન દેહત્યાગ કરેલ છે, એવા આકારને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માઓનું ધ્યાન કરવાથી થાય છે. ક આ બને ધ્યાને “મજ અક્ષર તત્ત્વસ્તવમાં આ પ્રમાણે આપ્યાં છે – આ ગઈ ને આશ્રય લઈને પરવાદીઓએ સાડાત્રણ માત્રાવાળી કલા, નાદ, બિંદુ અને લય કહ્યાં છે. (તાત્પર્ય કે પરોકત કુંડલિની –ગ, નાદાનુસંધાન–ચેગ, લય–ગ વગેરે ના ધ્યાનની પ્રક્રિયામાંથી નીકળ્યા છે.)” આ મર્દ રૂપ સર્વજ્ઞ પરમાત્મા (સ્યાદ્વાદશૈલીએ) મૂત-અમૂત, કલારહિત-કલાસહિત, સૂક્ષ્મ-સ્કૂલ, વ્યકત-અવ્યકત, નિર્ગુણ-સગુણ, સર્વવ્યાપી-દેશવ્યાપી, અક્ષય-ક્ષયવાન અને અનિત્ય-નિત્ય છે.” [જયસિંહસૂરિ વિરચિત ધર્મોપદેશમલાન્તર્ગત “અહં અક્ષર તત્ત્વસ્તવઃ” (જુઓ : “નમાર સ્વાધ્યાય –સંસ્કૃત વિમા; પૃ. ૨૪)]. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy