Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 28
________________ [૧] કાયેત્સર્ગ ધ્યાન માટે આવશ્યક ભૂમિકા ઈરિયા વિણુ નવિ ધર્મક્રિયા, ઈરિયાવહી તેણી હેતિ તુ. .., .. ૩ | દંસણ સહી લેગસ્સ ગિઈ વંદણ જ્ઞાન વિશુદ્ધિ તુ ..|| ૪ | (પ્રતિક્રમણ હેતુ બત્રીશી*) કઈ પણ ધર્મક્રિયા કે અનુષ્ઠાન ઈરિયાવહી સૂત્રને પાઠ કર્યા વિના ન કરી શકાય.+ પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ ઐર્યાપથિકી પ્રતિક્રમણ કરવાથી થાય છે. તસ્સ ઉત્તરી સૂત્ર”—“અન્નત્ય સૂત્રના ઉચ્ચારણ પછી એક લેગસ્સના *હસ્તલિખિત પ્રત પત્ર-૧, હંસવિજયજી જ્ઞાન ભંડાર, વડોદરા. નં. ૪૪૧૧ બ. + શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –“ગાદિતાજુ યારિયાદ ન कप्पइ चेव काउं किंचि वि चिइवंदणसज्झायज्झाणाइ अ।" “ઈપથ-પ્રતિક્રમણ કર્યા વિના ચિત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી.” શ્રી હરિભદ્રસૂરિએ પણ દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે- “र्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः ।।" “ઈપથ–પ્રતિક્રમણ ર્યા વિના સામયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ પણ કરવું કહ્યું નહીં કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.” વળી વ્યવહારસૂત્ર, ભગવતીસૂત્ર આદિમાં પણ આ પ્રકારના ઉલ્લેખો છે. તેથી પ્રતિક્રમણની શરૂઆતમાં કરવામાં આવતા સામયિકની આદિમાં પ્રથમ પ્રતિક્રમણ ઇરિયાવહીના પાઠથી કરવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112