________________
કાયરસથાન
ગુજરાતી છાયા લેના ઉદ્યોત કરનારાઓને, ધર્મતીર્થકરોને જિનેને અરિહંતને સ્તવીશ, વીશને તથા બીજા પણ કેવલીઓને. ૧. અષભ અજિતને અને વ છું, સંભવ અભિનંદન તથા સુમતિને વળી; પદ્મપ્રભુને, સુપર્વ જિનને, તથા ચંદ્રપ્રભને વંદું છું. સુવિધિને તથા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્યને; વિમલ અનંત તથા જિનને, ધર્મને તથા શાંતિને વંદું છું. કુંથુને અરને તથા મલિને, વંદું છું મુનિસુવ્રતને તથા નમિજિનને વંદું છું અરિષ્ટનેમિને, પાકને તથા વદ્ધમાનને વળી.
એવી રીતે અભિસ્તવેલા, વિધૂત–ર–મલ પ્રક્ષીણ–જરા–મરણ; વિશે પણ જિનવરે, તીર્થકરે મુજ પર પ્રસન્ન થાઓ. સ્તવ્યા, વંઘા, પૂજ્યા, જે (છે) લેકોત્તમ સિદ્ધો, આરોગ્ય ધિલાભ ને, સમાધિવર ઉત્તમ આપે. ચંદ્રોથી વધારે નિર્મળ, આદિત્યથી વધારે પ્રકાશકર સાગરથી વધારે ગંભીર, સિદ્ધો સિદ્ધિ મને આપે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org