Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 68
________________ ઉપયોગિતા ૭. “મરણનું અંતિમ સ્વરૂપ “સ્મરણ”નું અંતિમ તાત્વિક સ્વરૂપ “અનાહત-નાદમાં વિશ્રાંતિ છે.* તે સ્મરણ મધ્યધામ (મધ્યમાર્ગ–સુષષ્ણ)માં સેલીન કરવું જોઈએ. મધ્યમાર્ગની સલીનતા મધ્યમાર્ગની ઉત્સુકતતાથી આવે છે. તે ઉત્સુકતતા નિષ્કલ–ઉચ્ચાર એટલે ઉચ્ચારણથી (સહજ માનસ–જાપથી) આવે છે. તે નિષ્કલ ઉરચાર “પ્રયત્નપૂર્વકના ઉચ્ચારરૂપ સકલ જાપથી આવે છે. ૮. “લેગરસ” મરણનું ફલ “કાયોત્સર્ગમાં “લેગસ્સ–સૂત્રનું આખ્તરજ૯૫ રૂપ સ્મરણ (મનન) કરવાથી રક્ષણ થાય છે અને તે પરમતત્વની પ્રાપ્તિને ઉપાય છે. તેથી તે પરમાત્મા જ છે. પરમાત્મા જ ઉપેય (યેય-મેક્ષ) પદની જેમ ઉપાયરૂપે (લેગસરૂપે) કુરિત થયેલા છે. ૮. સમાલંબન આ પ્રમાણે અંતરાત્મા(ધ્યાતા)નું પરમાત્મા (ધ્યેય) સાથે ઐકય સધાય છે અને તે પદના “સમલંબનથી સધાતું હોવાથી, સમાલંબન એક વિશિષ્ટ પ્રક્રિયા થાય છે, જેનું સાધકને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આ “સમલંબનની ગ–પ્રક્રિયા માટે નાડી અને પવનના (પ્રાણના) સંગ વિષેનું જ્ઞાન અત્યંત જરૂરી છે. તે જ્ઞાન વિના સાધક ગમે તેટલો કાયકલેશ ઉઠાવે તે પણ તેને સાધનામાં સફળતા મળતી નથી. કહ્યું છે કે "नाडीपवनसंयोगपरिज्ञानविकलेन बहुक्लिश्यताऽपि योगः સાધરિતું રાચર વ્રુતિ મra . રરૂ ” (જુઓઃ “પ્રાકૃત કયાશ્રય કાવ્યની ટીકા, સગ-૮, પૃ૦ ૨૭૨-૭૩). ભાવાર્થ –“નાડી પવન સંગના પરિણાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાના જ્ઞાનથી રહિત પુરુષ ઘણું કલેશે પણ યોગ સાધી શકતા નથી.” ૧૦. ચેકત્વ આચાર્ય શ્રીસિંહતિલકસૂરિએ તેમના ગ્રન્થ “મંત્રરાજ-રહયમાં * तत्रानाहतविश्रान्तिसतत्त्वो निष्कलोचारप्रगुणीकृतमध्यधामसंलीनतया जपः #ાર્યઃા (ગશાસ્ત્ર અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ વિભાગ–૧પૃ૦ ૨૩), Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112