Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 33
________________ કાસગાથાન વિશુદ્ધીકરણની પ્રક્રિયાને પ્રયોગ લેગસ્સ–સૂત્રની છઠ્ઠી ગાથામાં કલ્પીએ. એમાં સભ્યત્વનું “બીજું અપૂર્વકરણ” પણ ઘટાવી શકાય. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણ મળીને માક્ષનાં સાધન બને છે. એ ત્રણમાંનું કેઈપણ એક ન હોય તો શેષ રહેલાં અસાધન બની જાય છે અર્થાત્ મેક્ષરૂપ કાયની નિષ્પત્તિ તેનાથી થતી નથી. વિઠ્ઠીવાર–વિશલ્યીકરણ–“શલ એટલે કંપાવવું-ધ્રુજાવવું, ખટકવુંજે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપવે છે, ધ્રુજાવે છે કે ખટકે છે અર્થાત્ – નમાવના :संकाइदोसरहिओ पसम-थेजाइगुणगणोवेओ। होइ असंमूढमणो दसणसुद्धीए झाणमि ॥ ३२ ॥ અથ:-(સવા વચનમાં) શંકા આદિ દોષરહિત અને સર્વજ્ઞશાસ્ત્રપરિચય, પ્રશમ, સમ્યત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સમેહરહિત (સ્થિર) ચિત્તવાળા બને છે. - શાનમાવના – णाणे णिचन्भासो कुणइ मणोधारणं विशुद्धिं च । नाणगुणमुणियसारो तो झाइ सुनिच्चलमईओ ॥ ३१ ॥ અથશ્રુતજ્ઞાનમાં હંમેશાં પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપારથી અટકાવી) ધરી રાખે; (સૂત્રાર્થની) વિશુદ્ધિ કરે, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવે, એમ જ્ઞાનથી અજીવ-જીવના ગુણ–પર્યાયના સાર–પરમાર્થને જાણે (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની ધ્યાન કરે. - ત્રિમાવના - नवकम्माणायाण पोराणविणिज्जरं सुभायाणं । चारित्तभावणाए झाणमयत्तेण य समेइ ॥ ३३ ॥ અથ–ચારિત્રભાવનાથી (૧) નવાં કમનું ગ્રહણ, (૨) જૂનાં કમની જનિરા તથા (૩) નવાં શુભનું ગ્રહણ અને (૪) ધ્યાન સહેલાઈથી પામે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112