________________
કાત્મધ્યાન
સર્વ પ્રકારે સ્તવવા એટલે બહિર્માતૃકાન્યાસથી અને અન્તર્માતૃકાન્યાસથી જે ક્રિયા કરાય તે પણ સ્તુતિની ક્રિયા છે. ન્યાસના આ પ્રકારનું મહત્ત્વ કવિ શ્રી નયસુંદર મહારાજે તેમના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદમાં સુંદર રીતે દર્શાવેલ છે.*
+ श्रीशवेश्वर-पार्श्वनाथ-छंद मुनि श्रीनयसुन्दर-कृत
(सं. १६५६) कि तूं धीर थइ योग महाध्यान बेठो कि ते सकल योगींद्र मन-कमल पेठो। कि तूं मनवचनकायना योग रूंधी कि तें पांच इंद्रियतणा पंथ बंधी ॥ ८८ ।। कि तूं पवन पूरी रहीउ परम ध्याने कि तूं च्यारे पखि व्यापीउ चतुर ज्ञाने । कि तूं अंतर आत्मध्यान आणी कि ते खरी षट्चक्रनी युगती जाणी ।। ८९ ।। कि तूं च्यार-दल-चक्र आधार थोभी कि ते षड्-दलो लिंग, दस-दलो नाभी। कि तूं कंठे, हृदये, दर्ल, बार, सोलं कि ते दोइ भ्रूमध्य दीठो अमोलं ।। ९० ।। कि तूं मांइ वर्णावली दले दीधीx कि तें कमलि रोलंबनी श्रेणी कीधी। कि तूं कुंडली शक्ति सूती जगाडी कि ते पान पीयूष पूरी पमाडी ॥९१ ।।
X[ “હે પ્રભો! શું તે વર્ણવલી રૂપ માતૃકાને મૂલાધાર આદિ કમળોનાં (ચક્રોનાં) દલમાં સ્થાપી હતી ?” (આમાં કવિએ ગર્ભિત રીતે માતૃકાના माल्यंतरन्यासनु महत्व माथु छ.)]
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org