Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 44
________________ પીઠિકા (૨) સમાધિઃ-ધ્યાન જયારે બેયાકારમાં ભાયમાન થઈને પ્રત્યયાત્મક - વૃત્તિસ્વરૂપ જ્ઞાનને ત્યાગીને અવભાસિત થાય ત્યારે તેને સમાધિ કહે છે. (૩) સમાધિનો અર્થ એ છે કે પાણીમાં નિમક સમાન આત્મામાં મનનું લીન થવું. (૪) પૂર્ણ સમાધિ એટલે પરા સંવિત–તે સવિકલ્પક અને નિવિકલ્પક રૂપે બે પ્રકારની છે. પહેલામાં ગ્રાહ્ય–ગ્રાહક આદિ ભેદ રહે છે, બીજામાં નહીં. (૫) અદ્વૈત વેદાંતમાં સમાધિની ત્રણ શ્રેણીઓ-(૧) ઋતંભરા, (૨) પ્રાલેક અને (૩) પ્રશાંતવાહિતા દર્શાવવામાં આવી છે. (૧) “ઋતંભરા સમાધિ ઋત’નો અર્થ છે સત્ય અથવા પરમાત્મા. મનમાં તદાકાર વૃત્તિ થાય, તે તંભરા” સમાધિ છે. તેમાં જ્ઞાતાને સ્વનું ભાન રહે છે. (૨) પ્રજ્ઞાલક સમાધિ પ્રજ્ઞા ' એટલે જ્ઞાન, “આલેક” એટલે પ્રકાશ, જ્યારે સમસ્ત આવરણ હઠી જાય અને સાધકને સત્યને સાક્ષાત્કાર થાય ત્યારે પ્રજ્ઞા ક” સમાધિ કહેવાય છે. (૩) “પ્રશાંતવાહિતા સમાધિ જ્ઞાનના પ્રકાશથી મનના સઘળા વિક્ષેપો દૂર થઈ જાય છે, ત્યારે તે શાંત થઈને એક ધારામાં રહે છે, આ અવસ્થાને “પ્રશાન્તવાહિતા” સમધિ કહે છે. (૬) આ વિષયમાં સર જોન વુડરોફ આ પ્રમાણે જણાવે છે–There arein અદ્વૈત વેદ્દાત્ત three states (મામા ) of સંપ્રજ્ઞાત (વિવ૫) સમાધિ namely (1) તમરા (2) પ્રજ્ઞાત્રો (3) પ્રજ્ઞાાતવાહિતt in the first content of the mental વૃત્તિ is સવિદ્દાનન્દુ. There is still a separate knower. The second is that in which every kind of 377720 (screening) is cast away and there is [871-7631 passing into the third state of peace in which the mind is void of all the and the self exists as the Act alone; " on which being known, everything is known" Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112