Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 46
________________ પીઠિકા فه સાતમી ગાથામાં નિરાલંબન યાન છે, અહીં અમનસ્કતા હોય છે એટલે કે સાધકના મનની ક્રિયા નિરુદ્ધ થઈ જાય છે. તેને શુદ્ધ-ચતન્યને દીપ પ્રદીપ્ત થાય છે. અહીં ધ્યાતા અને ધ્યેય અભિન્ન હોય છે, તેથી સાધકને આત્મા કે પરમાત્મા અનેક ચંદ્રોથી વધારે નિમળ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી જણ્ય છે અને તેના નિધ-સંસ્કારને લઈને ચિત્તની વૃત્તિ શાન્ત–પ્રવાહવાળી હોય છે. અહીં નિર્વિકલ્પ સમાધિપ્રાભિજ્ઞાન ઘટે છે. - પ્રશાન્તવાહિતા વિષે મહત્ત્વના અન્ય ઉલ્લેખ :આ “પ્રશાન્તવાહિતા”માં “પ્રભા” નામની સાતમી યોગદષ્ટિ તથા “અસંગ અનુષ્ઠાન” હોય છે, તેથી આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી “યોગદષ્ટિસન્મુચ્ચય'માં * પ્રશાન્તવાહિતા' વિષે જણાવે છે કે પ્રાન્તવાદિતા વિલમાનપરિક્ષા. शिवधर्म नुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७९॥ [ગદષ્ટિ-સમુચિય, (પ્રો. એલ. સુચેલી)] અર્થ “ પ્રશાન્તવાહિતા' સંજ્ઞાવાળા આ અસંગ અનુષ્ઠાન માટે (બૌદ્ધ પરિભાષામાં) “વિસભાગ પરિક્ષય', (શૈવ પરિભાષા) શિવવત્મ' (મહાવ્રતિકોની પરિભાષામાં) ધૂવભાગ –એવા નામે વેગીઓ પ્રયુક્ત કરે છે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની દ્વાત્રિશત્ કાત્રિશિકામાં પણ પણ “પ્રશન્તવાહિતાનો ઉલ્લેખ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે - प्रशान्तवाहिता वृत्तेः संस्कारान्स्यान्निरोधजात् । प्रादुर्भावतिरोभावौ तद्वयुत्थानजयोरयम् ॥ २४-२३ ॥ અથ– “પ્રશાન્તવાહિતા' એટલે વિક્ષેપના પરિહારથી સદશ પ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રહરૂપ પરિણામિતા. તે વૃત્તિ એટલે વત્તિમય ચિત્તના નિરોધજન્ય સંસ્કારથી હોય છે. આ નિરોધ તે શું? નિધજન્ય અને ત્રુથાન જન્ય સંસ્કારનો અનુક્રમે પ્રાદુર્ભાવતિભાવ તે નિરોધ છે. (૧) “ નિરાલંબન–યોગ” તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ સદશ ધારાએ પ્રવર્તે છે, એમ જાણવું. (“જ્ઞાનસાર–ગાષ્ટક (ર૭); પૃ. ૧૫૪), (२) आलम्बनरहितः-निर्विकल्पचिन्मात्रसमाधिरूपः ।। અથ:-આલંબનરહિત અર્થાત નિરાલંબન-ગ “નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિપ હોય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112