Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 29
________________ કાયેત્સર્ગ ધ્યાન કાર્યોત્સર્ગનું ધ્યાન કરાય છે તથા તે પછી એક લેગસ પ્રગટ બોલાય છે. તેટલું કર્યા પછી જ ચૈિત્યવંદનાદિ અનુષ્ઠાને કરાય છે. એટલે લેગસની સાથે ઐયપથિકી સૂત્રને અવિનાભાવી સંબંધ રહેલે સ્પષ્ટ છે. ઈ” એટલે “ગમનાગમનની કિયા” અથવા “ઈ” એટલે “ધ્યાન-મનાદિ યતિક્રિયા'+ એ અર્થ પણ યોગશાસ્ત્ર, ધમસંગ્રહ વગેરેમાં પ્રાપ્ત થાય છે. ભિક્ષાટનાદિ માટે ગમનાગમન અને ધ્યાન–મૈનાદિ યતિક્રિયામાં જે કાંઈ સ્કૂલનાઓ આવી હોય અથવા વિરાધનાઓ થઈ હોય તેની શુદ્ધિ કર્યા પછી જ બીજી ક્રિયા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઐયપથિકમાં પ૬૩ પ્રકારના છ સાથે થયેલી વિરાધનાઓનું પ્રતિક્રમણ છે. આના નીચે પ્રમાણે અંગે થાય છે ૫૬૩૪૧૦ અભિહયા ઈત્યાદિ પ્રકારની વિરાધના, ૫૯૩૦ ૪૨, રાગદ્વેષ ૪૩ કરણ ૪૩ યોગ ૪૩ કાળ ૪૬ ની સાક્ષીએ*= ૧૮, ૨૪, ૧૨૦. + રૂંથો ન–મૌના મિક્ષત્રતમુ-ઈર્યાપથ એટલે ધ્યાન મૌનવ્રત વગેરે સાધુનું આચરણ. (યોગશાસ્ત્ર, ગૂર્જરાનુવાદ, પૃ. ૨૮૩) ईर्या साध्वाचारः। अस्मिंश्च व्याख्याने ईर्यापथनिमित्ताया एव विराधनायाः प्रतिक्रमणं स्यात् न तु शयनादेरुत्थितस्य कृतलोचादेर्वा । तस्मादन्यथा व्याख्यायते-ईर्यापथः साध्वाचारः । यदाह ईयापथो मौन-ध्यानादिकं भिक्षुव्रतं, तत्र भवा ऐापथिकी, कासौ ? विराधना साधाचारातिक्रमरूपा, तस्या इच्छामि प्रतिक्रमितुमिति सम्बन्धः । . (યોગશાસ્ત્રવૃત્તિ, પૃ. ૨૧૩) ઈર્યાપથથી જો “ગમનાગમન જેમાં મુખ્ય છે તેવો રસ્તો એવો અર્થ કરવામાં આવે તે સૂઈને ઊઠ્યા પછી જે ઈરિયાવહી કરવામાં આવે છે તેને સમાવેશ ન થાય-સૂતાં સૂતાં થયેલી વિરાધનાનું કે લોચ આદિ કરતાં થયેલી વિરાધનાનું પ્રતિક્રમણ ન થાય એટલે પથ ને અર્થ બીજી રીતે કરવામાં આવે છે. ઉપથ એટલે ધ્યાન-મૌનાદિક ભિક્ષુવત, તેમાં થયેલી વિરાધના તે ઐર્યાપથિકી, તેનું પ્રતિક્રમણ કરું છું-એવો અર્થ રિયાવયિં વણિમામિ નો કરવામાં આવે છે. * અરિહંત-સિદ્ધ-સાદુ-લેવ-ર-ગ-નવીfછું ! ( ધર્મસંગ્રહ, ભાષાં.-ભાગ ૧ લે, પૃ. ૪૦૨) અર્થાત્ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા--એ ની સાક્ષીએ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112