________________
છતીસગઢમાં
નગપુરા પાર્શ્વતીર્થના મહાનિર્માણની
ગાથા એ મણિજીનો
અજયબ
ઉપહાર છે. પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ “મણિજી’ ચારિત્ર અને નૈતિકતાના ઇતિહાસપુષ, યશસ્વી પત્રકાર, સાહિત્યમનીષી, પ્રબુદ્ધ ચિંતક, સંસ્કૃતિના સંરક્ષક...
ગ્રંથ - શ્રી રાવલમલજી જૈન મણિ'
આયોજનના
આધાર કર્મ એ જ કામધેનું અને પ્રાર્થના એ
સ્તંભ જ પારસમણિના પર્યાય, સમર્પિત કર્મયોગી, ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને પ્રતિભાસંપન્ન પુરુષ એટલે શ્રી રાવલમલ જૈન ‘મણિજી'.
માત્ર છત્તીસગઢ રાજ્યની જ નહીં પણ ભારતનાં વિવિધ રાજ્યોની શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓએ પ્રસંગોપાત શ્રી મણિજીનું બહુમાન કર્યું છે. તેમનું કૃતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને એમનું ચિંતનજગત વિરાટ અને બહુઆયામી છે.
નગપુરાનું ઉવસગ્ગહરં પાર્શ્વતીર્થ માત્ર ધાર્મિક કેન્દ્ર નથી, સામાજિક, સાંસ્કૃતિક તેમજ સ્વાથ્ય સંબંધી સીીિ પ્રવૃત્તિઓનું રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્રાંતિકેન્દ્ર બની ગયું છે.
| માનવંતા મણિજી ! આપે સ્થાપેલાં આદર્શ સંસ્મરણોના પરિપ્રેક્ષ્યમાં આપને અભિનંદન પાઠવતાં અમે ખૂબજ ધન્યતા અનુભવીએ છીએ....
- સંપાદક
sin Education International
Private & Personal Use Only
www.jainelibrary.org