________________
૧૨
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોકશ્લોકાર્ચ -
ઈંટ આદિ ઉપાદાન સામગ્રી અને લાકડું સુંદર, સારવાળું, નવું, યત્નપૂર્વક ઉચિત મૂલ્યથી ગાયાદિને પીડા આપ્યા વિના ગ્રહણ કરવું જોઈએ. III
જવાદ્યપીડયા’ - અહીં ‘ગતિથી અન્ય પશુઓ અથવા મજૂર વર્ગનું ગ્રહણ કરવું. ટીકા -
इष्टकादीति-आदिना पाषाणादिग्रहः, चारु गुणोपेतं, दारु वा चारु, यत्नानीतं देवताद्युपवनादेः प्रगुणं च, सारवत्-स्थिरं खदिरसारवत्, गवादीनामपीडा बहुभारारोपणकृतपीडापरिहाररूपा तया, मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः, सुशकुनश्च चित्तोत्साहानुग इति ભાવિનીયમ્દ્દા ટીકાર્ચ -
ગવિના .... ભવનીય | ‘ષ્ટરિના “' શબ્દથી પાષાણાદિનું ગ્રહણ કરવું.
ઈંટ વગેરે જેવા ગ્રહણ કરવા જોઈએ, તે સ્પષ્ટ કરે છે –
ચારુ-ગુણથી યુક્ત ગ્રહણ કરવાં જોઈએ અને લાકડું સુંદર=દેવતા આદિના ઉપવનાદિથી યત્નપૂર્વક લાવેલું અને શ્રેષ્ઠ ગ્રહણ કરવું જોઈએ. વળી સારવાળું સ્થિર ખદિરસારવાળું ગ્રહણ કરવું જોઈએ.
વળી તે ઈંટ વગેરે કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ, તે સ્પષ્ટ કરે છે – ગાય આદિને અપીડા=બહુ ભારના આરોપણથી કરાયેલી પીડાના પરિહારરૂપ અપીડા, તેના વડે, અને તેના કરનારા વર્ગ પાસેથી ઈંટ આદિ કરનારા માણસો પાસેથી, મૂલ્યના ઔચિત્યથી ઉચિત મૂલ્યથી, ગ્રહણ કરવા જોઈએ અર્થાત અતિ કસીને અલ્પ મૂલ્યથી ગ્રહણ કરવા જોઈએ નહીં અને તેનું ગ્રહણ=ઈંટ આદિનું ગ્રહણ, પૂર્ણ કલશાદિ સુંદર શુકનપૂર્વક શ્રેય છે કલ્યાણકારી છે અને સુંદર શુકત ચિતના ઉત્સાહને અનુસરનાર છે એ પ્રમાણે ભાવત કરવું જોઈએ. liદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org