Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 160
________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ શ્લોક ઃ यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ।। ३१ ।। અન્વયાર્થ: ==અને, ધર્માર્થમિત્વાતિ યજ્=ધર્માર્થ ઇત્યાદિ જે અવતરણિકામાં કહેવાયું, ત=તે, વશાન્તર=દશાન્તરની=સર્વવિરતિ આદિરૂપ દશાન્તરની, અપેશ્ય= અપેક્ષાએ કહેવાય છે; કેમ કે સાશાફેઃ-સંકાશાદિની, શ્રેયઃ=શ્રેયમાં= ધર્મકાર્યમાં, પેત્યાપિ પ્રવૃત્તિતઃ-ઉપેત્ય પણ પ્રવૃત્તિ છે=પાપક્ષયને કરનારી એવી વાણિજ્યક્રિયા છે એ પ્રમાણે જાણીને પણ પ્રવૃત્તિ છે. ૩૧|| શ્લોકાર્થ : અને ધર્માર્થ ઈત્યાદિ જે અવતરણિકામાં કહેવાયું, તે દશાન્તરને= સર્વવિરતિ આદિરૂપ દશાન્તરની, અપેક્ષાએ કહેવાય છે; કેમ કે સંકાશાદિની શ્રેયમાં=ધર્મકાર્યમાં, પાપક્ષયને કરનારી એવી વાણિજ્યક્રિયા છે એ પ્રમાણે જાણીને પણ પ્રવૃત્તિ છે. 13૧|| * ‘૩પેત્યાવિ’ અહીં ‘પિ’થી એ કહેવું છે કે વિષયવિશેષના પક્ષપાતના ગર્ભવાળી વાણિજ્યાદિ પ્રવૃત્તિ પાપક્ષયને કરનારી છે, એવો જેમને બોધ નથી, તેવા પણ કેટલાક જીવો ભગવાનની ભક્તિ અર્થે વ્યાપારાદિમાં પ્રવૃત્ત કરે છે, પરંતુ વિષયવિશેષના પક્ષપાતના ગર્ભવાળી વાણિજ્યાદિ પ્રવૃત્તિ પાપક્ષયને કરનારી છે, એ પ્રમાણે જાણીને પણ સંકાશાદિ શ્રાવકની વ્યાપારમાં પ્રવૃત્તિ છે. ટીકાઃ ૧૩૫ यच्चेति यच्च धर्मार्थमित्यादि भणितं, तद्दशान्तरं = सर्वविरत्यादिरूपमपेक्ष्य, आद्यश्लोकस्य सर्वविरत्यधिकारे पाठात्, द्वितीयस्य च पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्येतदर्थख्यापनपरत्वात्, अन्यथा - " सुच्चइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआ पणिहाणेणं उववन्ना तियसलोअंमि" ।।१।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170