Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 142
________________ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૬ ૧૧૭ ટીકા - आद्ययोरिति- आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात् पुष्पादिकं प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददाति, आनयति च वचनेन, अन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं - "प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम्" ।।१।। अन्त्यायां-मनोयोगसारं(सारायां) सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं - "त्रैलोक्यसुन्दरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायाम् ।" રૂતિ શારદા ટીકાર્ય : ગાયો...ત્તિ | પહેલી બે પૂજામાંકાયયોગસારા અને વાગ્યોગસારા પૂજામાં, ક્રમથી પુષ્પાદિકને શ્રેષ્ઠ એવા પુષ્પગંધ-માલ્યાદિકને સેવે છે અર્થાત્ સ્વયં જ ભગવાનની ભક્તિમાં વાપરે છે, અને વચન દ્વારા અન્ય પણ ક્ષેત્રોથી મંગાવે છે. તે કહેવાયું છે શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું, તે ષોડશક-૯, શ્લોક૧૧માં કહેવાયું છે – “પ્રધાન પુષ્પાદિ સદા=હંમેશાં, આઘમાં=કાયયોગસારા પૂજામાં, તેનો દાતા=ભગવાનની પૂજા કરનાર, સેવે જ છે અર્થાત્ સ્વહસ્તથી જ ભગવાનને અર્પણ કરે જ છે, અને બીજી પૂજામાં–વાગ્યોગસાર પૂજામાં, વચનથી, અત્યથી પણ=અન્ય ક્ષેત્રથી પણ, પ્રસ્તુત એવાં પુષ્પાદિને નિયમથી જ મંગાવે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૧) અત્યમાં ત્રીજી મનોયોગસારા પૂજામાં, સર્વ સુંદર પારિજાત કુસુમાદિકને મતથી સંપાદન કરે છે. તે કહેવાયું છે=શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહેવાયું તે ષોડશક-૯, શ્લોક૧૨માં કહેવાયું છે. “જે વૈલોક્યસુંદર એવાં પારિજાત પુષ્પાદિક છે, તે જ ચરમમાં= મનોયોગસારા પૂજામાં, મન દ્વારા સંપાદન કરે છે." (ષોડશક-૯, શ્લોક-૧૧) ત્તિ' શબ્દ ત્રણ પૂજાના કથનની સમાપ્તિમાં છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170