Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 156
________________ ૧૩૧ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા - अन्यत्रेति-यस्तु अन्यत्र-कुटुम्बाद्यर्थे, आरम्भवान् तस्यात्र=जिनपूजानिमित्तपुष्पादौ, आरम्भशङ्किनः स्तोकपुष्पादिग्रहणाभिव्यङ्ग्यारम्भशङ्कावतः, परमा-प्रकृष्टा, अबोधिरेव-बोधिहानिरेव, विवेकः कार्याकार्यज्ञानम्, औदार्य च विपुलाशयलक्षणं, तयो शतः । तदुक्तं - "अण्णच्छारम्भवओ धम्मेणारम्भओ अणाभोगो । તો પવયલિસી નવોદિવગંત સોસા ” IT T.રૂપા ટીકાર્ય : વસ્તુ... તો .” વળી જે શ્રાવક અન્યત્ર આરંભવાળા છે કુટુંબાદિ અર્થે આરંભવાળા છે, અહીં જિનપૂજા નિમિત પુષ્પાદિમાં, આરંભની શંકાવાળા એવા તેમને=સ્તોક પુષ્પાદિના ગ્રહણથી અભિવ્યંગ્ય આરંભની શંકાવાળા એવા, અન્યત્ર આરંભવાળા શ્રાવકને, પરમ=પ્રકૃષ્ટ, અબોધિ જ છે બોધિની હાનિ જ છે; કેમ કે વિવેક-કાર્ય-અનાર્યનું જ્ઞાન અને વિપુલ આશયરૂપ ઔદાર્ય તે બંનેનો નાશ છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહેવાયું તે પંચાશક-૮, શ્લીક-૧રમાં કહેવાયું છે. “અન્યત્ર આરંભવાળા ગૃહસ્થને, ધર્મના વિષયમાં અનારંભક અનાભોગ વર્તે છે= જ્ઞાનનો અભાવ વર્તે છે, તથા લોકમાં=શિષ્યલોકમાં પ્રવચનની અશ્લાઘા અને અબોધિબીજ એ બે દોષો પ્રાપ્ત થાય છે.” (ષોડશક-૮, શ્લોક-૧૨) ૩૦| હુસ્વર્થેિ' – અહીં ‘મતિથી સ્વશરીરનું ગ્રહણ કરવું. “પુષ્પાદિ’ - અહીં ‘થિી સચિત્ત જલાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :સ્વજીવનમાં આરંભ કરનારા છતાં ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી સંકોચ કરનારા શ્રાવકને પ્રાપ્ત થતાં દોષો : જે શ્રાવક સાવદ્ય પ્રવૃત્તિના અતિસંકોચવાળા નથી, પરંતુ પોતાના કુટુંબાદિ અર્થે આરંભાદિ પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રના વચનથી આ સર્વ પ્રવૃત્તિ આરંભસમારંભની છે, તેવો કંઈક બોધ ધરાવે છે; આમ છતાં હજી વિરતિનો પરિણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170