________________
૧૨૪
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ એક પાપ આચરિત છે કુટુંબાદિ માટે આરંભ-સમારંભરૂપ એક પાપ આચરિત છે, એથી અન્ય પણ આચરવું જોઈએ નહિ પૂજા માટે સ્નાનાદિરૂપ અત્ય પણ પાપ આચરવા યોગ્ય ન થાય. વળી ગુણાત્તર લાભ બંનેને સમાન છે પૂજાથી ગુણાત્તર લાભ જેમ શ્રાવકને છે તેમ સાધુને પણ છે. એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે તેનું યતિનું, સર્વથા સર્વ પ્રકારે ભાવસ્તવઆરૂઢપણું છે=સંપૂર્ણ મોહતું ઉભૂલન કરવાને અનુકૂળ વીતરાગની સ્તુતિ કરવારૂપ ભાવસ્તવમાં આરૂઢપણું છે.
અહીં પ્રશ્ન થાય કે સાધુ સર્વથા ભાવસ્તવમાં આરૂઢ છે, તેટલા માત્રથી પૂજાના અધિકારી નથી, તે કેમ સિદ્ધ થાય ? તેથી બીજો હેતુ કહે છે –
આવા પ્રકારના જિનપૂજાદિ કૃત્યોથી અર્થનો અભાવ છે=પ્રયોજનની અસિદ્ધિ છે સાધુના પ્રયોજનની અસિદ્ધિ છે. દિ=જે કારણથી, આદ્ય ભૂમિકામાં રહેલાને જે ગુણકર છે, તે ઉત્તર ભૂમિકામાં રહેલાને પણ તેવું નથી=ગુણકર નથી; કેમ કે રોગચિકિત્સાની જેમ શાસ્ત્રમાં નિયત અધિકારીપણાથી ધર્મનું વ્યવસ્થિતપણું છે.
તે કહેવાયું છે=અધિકારી અનુસાર ધર્મમાં પ્રવૃત્તિ છે, એમ પૂર્વમાં કહ્યું તે હારીભદ્રીય અષ્ટક-૨/પમાં કહેવાયું છે.
અધિકારીના વશથી ગુણદોષમાં વ્યાધિની પ્રતિક્રિયા તુલ્ય શાસ્ત્રમાં ધર્મના ઉપાયની સંસ્થિતિ જાણવી.” li૨૮
* નિષેધsi' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિભૂષા માટે સ્નાનાદિનો નિષેધ ન હોય તો તો પૂજા માટે સ્નાનાદિનો નિષેધ ન થઈ શકે, પરંતુ સાધુને વિભૂષા માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પણ પૂજા માટે સ્નાનાદિનો નિષેધ ન થઈ શકે.
પૃદથસ્થાપિ' - અહીં થિી એ કહેવું છે કે સાધુને તો સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે, પરંતુ ગૃહસ્થને પણ પૂજા અર્થે સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે.
‘કુટુર્વાદ' - અહીં ‘મદિ' પદથી પોતાનાં શાતાદિ કે ભોગાદિનું ગ્રહણ કરવું.
‘મા ’ અહીં ‘પથી એ કહેવું છે કે કુટુંબાદિ અર્થે એક પાપ આચરિત ન હોય તો તો અન્ય પાપ આચરિતવ્ય ન થાય, પરંતુ એક પાપ આચરિત હોય તોપણ અન્ય પાપ આચરિતવ્ય ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org