________________
જિનભક્તિવાચિંશિકા/બ્લોક-૨૦
૯૩ કરાયેલ મુખ્ય દેવતાના આલંબનવાળો જે ભાવ તે રૂ૫ ભાવસત્ય, તેની પોતાના આત્મામાં કરાયેલી સ્થાપનામાં, તેનું પ્રાધાન્ય હોવાથી શુદ્ધ ભાવનું પ્રાધાન્ય હોવાથી, સત્યતાતિશય એવા સ્વારસિકથી જ સિદ્ધિ હોવાને કારણે મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા સત્યભાવતા અતિશયરૂપ સ્વારસિક પરિણામથી જ વિદળ ઉપશમનની સિદ્ધિ હોવાને કારણે, (મુખ્ય દેવતાના આલંબનવાળી નિજભાવની સ્થાપનામાં વિઘ્ન ઉપશમન માટે બલિ આદિનું આપાદન આવશ્યક નથી.) તુ=વળી, ત્ર=પ્રતિમામાં, ઉપચારથી જsઉપચારથી સ્થાપના છે. માટે ક્ષેત્રાધિષ્ઠાતૃપ્રસ્તુતશાચાઈ-ક્ષેત્રઅધિષ્ઠાતુને પ્રસ્તુત વિષયમાં શાંતિ આદિ અર્થે તે ક્ષેત્રમાં વસતા એવા દેવતાને પ્રસ્તુત એવા બિંબસ્થાપનાના વિષયમાં શાંતિ આદિ માટે બલિ આદિનું આપાદન આવશ્યક છે, એમ અધ્યાહાર છે. બલિ આદિનું આપાદન કેમ આવશ્યક છે ? તેમાં હેતુ કહે છે –
શાસનોન્નતિત્વેન શાસનઉન્નતિપણું હોવાને કારણે-ક્ષેત્રઅધિષ્ઠાતુને પ્રસ્તુતમાં શાંતિ માટે કરાયેલ બલિ આદિનું આપાદન ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી શાસનની ઉન્નતિનું નિમિત હોવાને કારણે, વિશેષમ્યુલાસિદ્ધ=વિશેષ અભ્યદયની સિદ્ધિ છે–પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પ્રતિષ્ઠાવિધિથી થતા પુણ્યાનુબંધી પુણ્ય કરતાં, બલિ આદિ આપાદનથી યુક્ત એવી પ્રતિષ્ઠાવિધિથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા, વિશેષ પ્રકારની કલ્યાણની પરંપરાની સિદ્ધિ છે. અન્યથા=બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો ક્ષેત્રદેવતાની શાંતિ માટે પ્રતિષ્ઠાવિધિકાળમાં કોઈ યત્ન નહિ કરેલ હોવાથી ક્ષેત્રઅધિષ્ઠાતૃ દેવ કૂપિત થાય અને કોઈ ઉપદ્રવ કરે તેવાથી,
પ્રતિષ્ઠાત્તિ =અપ્રતિષ્ઠાની આપત્તિ છે–પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી થતી પ્રતિષ્ઠાની પ્રવૃત્તિ અપૂર્ણ રહેવાથી પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠાના અભાવની આપત્તિ છે.
લેવā ફક્ત, માવસિદ્ધત્વે પાસનપર્યવિમુદ્રાવિધીયમાનવે સિદ્ધાવસ્થાā= ભાવસિદ્ધત્વરૂપ પદ્માસનપર્યકાદિમુદ્રાના વિધીયમાનપણાસ્વરૂપ સિદ્ધાવસ્થાપણામાં, નનામવિવ્યવસ્તિત્વમનાપત્તિ =જલાભિષેક આદિના વ્યવહારપણાની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે જે પર વડે કહેવાય છે, તત્ર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org