Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 119
________________ ૯૪ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૦ બરાબર નથી; કેમ કે તે ત્યારે જ જ્યારે ભગવાન સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે જ, અમેરિ=દેવતાઓ વડે પણ, મમતીનાવાતિપૂર્વસાયવસિદ્ધ શરીરમન્વેના મેરેપ દિદિતત્વા–અભિમત ફળની અવાપ્તિપૂર્વકનું જ્ઞાયક એવા સિદ્ધના દ્રવ્યશરીરમત્ત સ્વરૂપે તવિહિતપણું છે=ભગવાનમાં જલાભિષેક આદિનું વિહિતપણું છે. અર્થાત્ ભગવાનને અભિમત એવું ફળ મોક્ષ છે, અને તેની પ્રાપ્તિની પૂર્વનું એવું ભગવાનનું આ દ્રવ્યશરીર છે, અને આ દ્રવ્યશરીર જ્ઞાયક એવા સિદ્ધનું= કેવળજ્ઞાનવાળા અને સિદ્ધ સ્વરૂપવાળા એવા ભગવાનનું, દ્રવ્યશરીર છે, માટે એવા દ્રવ્યશરીરવાળારૂપે દેવતાઓએ ભગવાનનો જલાભિષેક કરેલ છે. તિ=એથી, સર્વસાવિદ્યનવૃત્તિમતાનિષ્ઠાર્મિવિતા=સર્વસાવદની નિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેક આદિ કરવા તે અનિષ્ટની આપત્તિ છે, ત્યારે દર =એ પ્રકારની આશંકાનો અપહાર થાય છે, તમા—તે કારણથી ભગવાન સિદ્ધઅવસ્થાને પામ્યા પછી ભગવાનના દ્રવ્યશરીરને દેવતાઓએ જલાભિષેક કરેલો હોવાથી સર્વસાવદ્ય નિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેક ત થાય, તે પ્રકારની અનિષ્ટ આપત્તિનો અપહાર થયો તે કારણથી, સ્થાપનાત્વેવસ્થાન્તરત્વનાવિશેષા–સ્થાપતપણામાં અવસ્થાન્તરની કલ્પતાવિશેષ હોવાને કારણે જેમ ભગવાનના નિર્વાણ પછી ભગવાનના દ્રવ્યશરીરમાં અવસ્થાતર-કલ્પના-વિશેષ હોવાને કારણે જલાભિષેક આદિ થાય છે, તેમ પ્રતિમામાં સિદ્ધમુદ્રાની સ્થાપનાપણામાં સિદ્ધમુદ્રાકાલીન ભગવાનની અવસ્થા કરતાં સ્થાપનારૂપ અવસ્થાન્તરની કલ્પના વિશેષ હોવાને કારણે, ભાવવૃવ=ભાવવૃદ્ધિ માટે જ, વિદિતત્વ=વિહિતપણું છે=જલાભિષેક આદિનું વિહિતપણું છે, માથા= સ્થાપનાપણામાં અવસ્થાતર-કલ્પનાવિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિ થઈ શકે, તેમ ન માનો તો તવાહિતને પણ=પ્રશ્ન કરનારને પણ, સિદ્ધ સ્થાપના અગ્નીવં=સ્થાપના પણ અશ્લીલ સિદ્ધ થશે=સિદ્ધ-અવસ્થાની પૂર્વઅવસ્થામાં ભગવાનની પદ્માસન આદિ અવસ્થા હોય છે, તે અવસ્થાનું સ્થાપન પણ દુષ્ટ સિદ્ધ થશે. ગત =આથી=સ્થાપનાપણામાં અવસ્થાંતર-કલ્પના-વિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિનું વિહિતપણું હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170