________________
૧૦૨
જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૨૧-૨૨ અન્વયાર્થ:
રૂત્થ=આ રીતે પૂર્વમાં પ્રતિષ્ઠાવિધિ બતાવી એ રીતે, પ્રતિષ્ઠિતસ્ય સર્જતઃ વિશ્વસ્થ પૂના=પ્રતિષ્ઠિત એવા અરિહંતના બિંબની પૂજા, શુમે વિપનિસ્નાનપુuધૂપવિધિ=શુભ એવા વિલેપન સ્નાન, પુષ્પ, ધૂપાદિ વડે, વિત્યા વિના ભક્તિથી કરાય છે. ૨૧ શ્લોકાર્ચ -
પૂર્વમાં પ્રતિષ્ઠાવિધિ બતાવી એ રીતે પ્રતિષ્ઠિત એવા અરિહંતના બિંબની પૂજા શુભ એવા વિલેપન, સ્નાન, પુષ્પ, ધૂપાદિ વડે ભક્તિથી કરાય છે. !
‘વિત્રેપનનાનપુપૂમિ :' - અહીં ધૂપાદિમાં ‘વિ પદથી શુદ્ધ એવા અક્ષતાદિનું ગ્રહણ કરવું. ટીકા - પૂનેતિ-વ્યa |રા
આ શ્લોક સુગમ હોવાથી ગ્રંથકારોએ ટીકા લખેલ નથી. ૨૧ ભાવાર્થ :પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિદિન ભગવાનની પૂજાની વિધિનું સ્વરૂપ:
પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પ્રતિષ્ઠિત એવા અરિહંતબિબની પૂજા શુભ દ્રવ્યો વડે વિલેપનથી કરાય છે, શુભ દ્રવ્યો વડે કરીને પ્રક્ષાલ કરવાથી કરાય છે, ઉત્તમ એવાં શુભ પુષ્પો વડે કરાય છે અને ઉત્તમ દ્રવ્યોથી બનેલા ધૂપથી કરાય છે. વળી આ પૂજા ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે કરાય છે, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. IIરવા અવતરણિકા :
પૂર્વમાં પ્રતિષ્ઠિત એવા બિંબની કઈ રીતે પૂજા કરાય છે, એ બતાવ્યું. હવે તે પૂજા કેટલા પ્રકારની છે? તે બતાવતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org