________________
૧૦૮
જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૪ અને પાપગમાં તત્પર,
સળિયાનપુર:સરે: સ્તોત્રે સતા ક્ષા=સમ્યફ પ્રણિધાનપૂર્વક સ્તોત્રોથી આeભગવાનની પૂજા સતા=સંગત છે અર્થાત્ યુક્ત છે. રા. શ્લોકાર્ચ -
પિંડ, ક્રિયા અને ગુણો વડે ઉદાર શરીરનાં લક્ષણ, ભગવાનના આચારો અને ભગવાનના ગુણોથી ગંભીર અને પાપગહમાં તત્પર એવાં સ્તોત્રોથી સમ્યફ પ્રણિધાનપૂર્વક ભગવાનની આ પૂજા સંગત છે યુક્ત છે. રા ટીકા -
पिण्डेति-पिण्डं-शरीरम् अष्टोत्तरलक्षणसहस्रकलितं, क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः, गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः, केवलज्ञानदर्शनादयश्च तैरुदारैः-गम्भीरैः, पापानां रागद्वेषमोहपूर्वं स्वयंकृतानां, गर्हा भगवत्साक्षिकनिन्दारूपा तया परैः प्रकृष्टैः, सम्यक् समीचीनं यत् प्रणिधानं ऐकाग्र्यं, તપુર સ્તોત્રેશ્વ, ઉષાપૂના સતી પાર૪ો. ટીકાર્ચ -
વિવું ..... સતા . પિંડ ૧૦૦૮ લક્ષણથી યુક્ત એવું ભગવાનનું શરીર, ક્રિયા દુખે કરીને વારી શકાય એવા પરિષહ અને ઉપસર્ગના જય
સ્વરૂપ આચાર, ગુણો=શ્રદ્ધા, જ્ઞાન, વિરતિના પરિણામોદિ અને કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ, તેઓના વડે ઉદાર ગંભીર પૂર્વમાં વર્ણન કરાયેલા પિંડાદિ વડે ઉદાર-ગંભીર એવાં સ્તોત્રો વડે કરીને આ પૂજા સંગત છે, એમ અવય છે. વળી રાગ, દ્વેષ અને મોહપૂર્વક સ્વયંકૃત પાપોની, ભગવદ્ સાક્ષિકી લિંદારૂપ ગહ, તેનાથી પર=તેનાથી પ્રકૃષ્ટ, એવાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે, એમ અવાય છે. વળી સ્તોત્ર બોલતી વખતે ભગવાનના ગુણો અને પોતાના પાપોની જુગુપ્સામાં સમ્યફ એવું જે પ્રણિધાન=સમીચીન એવું જે ચિત્તનું એકાગ્રપણું, તે પૂર્વક બોલાયેલાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે. રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org