Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૦૫
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અવતરણિકા :
ગાથા-૨૧-૨૨માં પ્રતિષ્ઠિત બિંબની પૂજા કેટલા પ્રકારે થાય છે તે બતાવ્યું. હવે પૂજા કરનાર પુરુષે કઈ રીતે પૂજા કરવી જોઈએ ? તે બતાવે છે – શ્લોક :
इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता ।
विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संयतात्मना ।।२३।। અન્વયાર્થ
વિશુદ્ધીક્વનવા રિના સંતાનના વિત્તમતા સા=વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા પવિત્ર સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ચાયોત્વવિન=ચાયથી પ્રાપ્ત વિત્ત વડે, ફ =પૂજા કરવી જોઈએ. ર૩ શ્લોકાર્ચ - વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા, પવિત્ર, સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ન્યાયથી પ્રાપ્ત વિગત વડે પૂજા કરવી જોઈએ. ર૩મા ટીકા -
इयमिति- इयं पूजा, न्यायोत्थवित्तेन भावविशेषात्परिशोधितद्रव्येण, भक्तिमता सता कार्या, विशुद्धं पट्टयुग्मादि रक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन, तदुक्तं - "सितशुभवस्त्रेणेति ।" शुचिना द्रव्यतो देशसर्वस्नानाभ्याम् भावतश्च विशुद्धाध्यवसायेन, संवृतात्मना अङ्गोपाङ्गेन्द्रियसंवरवता ।।२३।। ટીકાર્ચ -
રૂપૂના ..... સંવરવતા ા ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન વડે=ભાવવિશેષથી પરિશોધિત એવા દ્રવ્ય વડે, આ પૂજા ભક્તિમાન શ્રાવકે કરવી જોઈએ. કેવા શ્રાવકે કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170