________________
૩૬
જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ પરના પુણ્યની આશંસા કરાય છે. આ રીતે જ=સ્વવિત પ્રવિણ પરકીય વિતથી તેને પુણ્ય થવાની આશંસા કરી એ રીતે જ, સ્વવિત્ત અનુપ્રવિષ્ટ એવા પરવિત્ત વડે પુણ્યકરણનો અનભિલાષ થવાથી ભાવશુદ્ધ વ્યાયાર્જિત વિત થાય છે અર્થાત્ શ્રાવકનું જે વ્યાયાજિત વિત્ત છે, તે ભાવથી શુદ્ધ થાય છે.
તે આ કહેવાયું છે – શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે આ ષોડશક-૭/ ૧૦માં કહેવાયું છે.
“વ્ય સ્થ સત્સં=જેટલું જેના સંબંધી=જેટલું જેના સંબંધી વિત્ત છે, તે અનુવિતંત્ર સ્વીકારવા માટે અયોગ્ય છે=પ્રસ્તુત જિનબિબના નિર્માણમાં સ્વીકારવા માટે અયોગ્ય છે, (આમ છતાં) રૂટ વિરે=મારા વિત્તમાં કોઈ રીતે પ્રવિષ્ટ છે, રૂઢ=અહીં–બિંબને કરાવવામાં તwઋતેનાથી ઉત્પન્ન થયેલું તેના ધનથી ઉત્પન્ન થયેલું, પુષ્યપુણ્ય તસ્ય તેને તે વિત્તના સ્વામીને મg=થાઓ, કૃતિ એ પ્રકારનો શુભાશયરા=શુભાશય કરવાથી તઆવ્યાયોપાર્જિત ધન બાવશુદ્ધ ચા=ભાવશુદ્ધ થાય છે.” (ષોડશક૭/૧૦).
રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
આ રીતે જિનબિંબનિર્માણની વિધિ બતાવ્યા પછી અવશેષ વિધિને બતાવતાં કહે છે - અને અધિકૃત અરિહંતના મધ્યગત નામથી પ્રણવ આદિવાળો અને સ્વાહાઅંતવાળો મંત્ર વ્યાસ કરાય છે; કેમ કે મનનત્રાણનું હેતુપણું હોવાને કારણે આનું જ=૧૩% પમાય સ્વાહા' ઈત્યાદિરૂપ મંત્રવ્યાસનું જ, પરમ મંત્રપણું છે.
જે કારણથી કહે છે=જે કારણથી ષોડશક-૭/૧૧માં કહે છે – “અને મંત્રયાસ કરવો જોઈએ=કરાવવારૂપે અભિપ્રેત એવા જિનબિંબમાં મંત્રજાસ કરવો જોઈએ. અને પ્રણવ નમ:પૂર્વક, તેનું નામ કરાતા એવા બિંબનું ઋષભાદિ નામ, પરમમંત્ર જાણવો. દિ=જે કારણથી ત:=આનાથી=પ્રણવ નમ:પૂર્વક જિનનામથી, નિયમથી મનન અને રક્ષણ થાય છે=જ્ઞાન અને રક્ષણ થાય છે.” (ષોડશક-૭/૧૧) "તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૪
ગત્રાત્પરધનાંશ-રસ્થાપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે સ્વધનના અંશથી મને પુણ્ય થાઓ, પરંતુ પરધનના અંશથી પરને પણ પુણ્ય થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org