________________
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯
૭૭ व्रीहयः' इत्यादौ ध्वंसव्यापारकत्वाकल्पनात् कालान्तरभाविनि फले चिरनिष्ठस्य (नष्टस्य) भावव्यापारकत्वनियमाच्च, अन्यथाऽपूर्वोच्छेदापत्तेश्च । किञ्च किञ्चिदवयवनाशेन प्रतिमान्तरोत्पत्तौ तव तत्र प्रतिष्ठाध्वंसानभ्युपगमात् पूज्यताऽनापत्तिः, प्रतिष्ठितत्वबुद्धिबलाद् व्रीहिषु संस्कृतत्वस्येव तेन तस्य न क्षतिरित्यभ्युपगमे च यथाप्रतीतिशबलवस्त्वभ्युपगमोऽपि बलादापतेदिति किमतिપવિતે ? મારા ટીકાર્ચ -
ત્યુનતે .. વિમતિપત્નવિર્તન ! જે વળી ચિંતામણિકાર વડે કહેવાય છે, તે પણ અવિચારિત રમણીય છે, એમ અત્રય છે. ચિંતામણિકાર શું કહે છે ? તે બતાવે છે –
પ્રતિષ્ઠિતની પૂજા કરવી જોઈએ, એ પ્રકારના વિધિવાક્ય દ્વારા પ્રતિષ્ઠાનું કારણપણું જણાતું નથી અર્થાત્ પ્રતિષ્ઠાની ક્રિયાનું પ્રતિમાની પૂજ્યતામાં કારણપણું જણાતું નથી, પરંતુ ભૂત અર્થમાં 'નું અનુશાસન હોવાથી= પ્રતિષ્ઠિત એ શબ્દમાં રહેલ “વત્ત' શબ્દ ભૂત અર્થમાં હોવાથી, અતીત પ્રતિષ્ઠમાં ભૂતકાળમાં પ્રતિષ્ઠા થઈ છે એવી વસ્તુમાં, પૂજ્યપણું જણાય છે.
આ પ્રકારે ચિંતામણિકારે પોતાનો મત બતાવ્યો, તેનાથી શું ફલિત થાય છે ? તે બતાવે છે –
તથા .... અને તે રીતેપ્રતિષ્ઠિત પૂગયેત્ એ પ્રકારના વિધિવાક્યથી અતીત પ્રતિષ્ઠાવાળી વસ્તુમાં પૂજ્યતાનો બોધ થાય છે તે રીતે, પ્રતિષ્ઠાવાત્રીનयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः प्रतिष्ठाध्वंसः पूज्यत्वप्रयोजकः પ્રતિષ્ઠાકાલીન થાવ અસ્પૃશ્ય સ્પર્શાદિ પ્રતિયોગિક અનાદિ સંસર્ગભાવ સહિત પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે–પ્રતિષ્ઠાકાળથી માંડીને જ્યાં સુધી અસ્પૃશ્યતા સ્પર્ધાદિ ન થાય ત્યાં સુધી તે અસ્પૃશ્યના સ્પશદિર પ્રતિયોગિક અનાદિ સંસર્ગાભાવ પ્રતિમામાં છે, તેનાથી સહિત એવો પ્રતિષ્ઠાનો ધ્વસ પ્રતિમામાં છે, અને તેવો પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજયતાનો પ્રયોજક છે, અને તેપ્રતિષ્ઠાકાળથી માંડીને અસ્પૃશ્યતા સ્પર્ધાદિનો અનાદિ સંસર્ગાભાવ છે, તે ક્વચિત્ પ્રાગભાવરૂપે છે અને ક્વચિત્ અત્યંતાભાવરૂપે છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org