________________
૧૪
જિનભક્તિવાત્રિશિકા/બ્લોક-૭ અવતરણિકા :
જિનાલયના નિર્માણ માટે કેવી શુદ્ધ ભૂમિ ગ્રહણ કરવી જોઈએ, તેનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું, ત્યારપછી ભૂમિ ખરીદ્યા પછી કોઈને અપ્રીતિ ન થાય તેના પરિવાર માટેનો યત્ન બતાવ્યો, ત્યારપછી ઈંટ આદિ સામગ્રી કઈ રીતે ગ્રહણ કરવી તે બતાવ્યું. હવે જિનાલયનિર્માણમાં જે માણસો પાસેથી કાર્ય કરાવવું છે, તે કેવા રાખવા જોઈએ? અને કઈ રીતે ઔચિત્યપૂર્વક કાર્ય કરાવવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક :
भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः ।
धर्मो भावेन न व्याजाद्धर्ममित्रेषु तेषु तु ।।७।। અન્વયાર્થ - -
સ્વયં પ્રવૃતિ સાધવઃ મૃત જ સન્તોષા=સ્વયં પ્રકૃતિથી સુંદર એવા કાર્ય કરનારાઓને પણ સંતોષવા જોઈએ. વળી ઘમિત્રે; તેy=ધર્મમિત્ર એવા તેઓમાં માન=ભાવથી થર્ષ =ધર્મ છે=ધર્મ ઉત્પન્ન થાય છે અર્થાત્ ઠગવાના ભાવથી રહિત એવા સંતોષ આપવાના ભાવથી જ ધર્મ ઉત્પન્ન થાય છે ? વ્યાના ઠગવાથી નહીં. શા શ્લોકાર્ચ -
સ્વયં પ્રકૃતિથી સુંદર એવા કાર્ય કરનારાઓને પણ સંતોષવા જોઈએ. વળી, ધર્મમિત્ર એવા તેઓમાં ભાવથી ધર્મ ઉત્પન્ન થાય છે ઠગવાના ભાવથી રહિત એવા સંતોષ આપવાના ભાવથી તેઓમાં ધર્મ ઉત્પન્ન થાય છે, ઠગવાથી નહીં. IIછા ટીકા - __भृतका इति- स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः, तेऽपि सन्तोष्याः, तेषामपि धर्मनिमित्तत्वेन धर्ममित्रत्वात्, तेषु वञ्चनविरहितभावेनैव धर्मोपपत्तेः ।।७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org