________________
૨૮
જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ પ્રાપ્તિ ન થાય તો વ્યસનવાળા શિલ્પીને આ રીતે પૂજાપૂર્વક અલંકાર આપવાના નથી. I૧૧થા અવતરણિકા -
જિનબિંબ કરાવતી વખતે પોતાનું ચિત્ત અને શિલ્પીનું ચિત્ત નાશ ન થાય તેના માટે શું કરવું જોઈએ ? તે પૂર્વશ્લોક-૧૧માં બતાવ્યું. હવે જિનબિંબનું નિર્માણ કરતી વખતે જિનબિંબ કરાવનાર શ્રાવકના ભાવનું પ્રાધાન્ય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક -
यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः ।
तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ।।१२।। અન્વયાર્થ -
તો ત્યારે જિતબિબ નિર્માણકાળમાં વિશ્વસમુદ્રમવા =બિબથી ઉત્પન્ન થયેલા યાવન્ત =જેટલા વિસન્તોષા=ચિત્તસંતોષો છે તાવન્તી તેટલાં તારાનિ=તેનાં કારણો છે=જિનબિંબનાં કારણો છે ત્તિ એથી તિ: ઉત્સાહ: મદા–ઉચિત ઉત્સાહ મહાન છે. I૧૨ા શ્લોકાર્ચ -
ત્યારે જિનબિંબનિર્માણકાળમાં, બિંબથી ઉત્પન્ન થયેલા જેટલા ચિત સંતોષો છે તેટલાં તેનાં જિનબિંબનાં કારણો છે, એથી ઉચિત ઉત્સાહ મહાન છે. ટીકા - ___ यावन्त इति- तदा-बिम्बकारणे । तावन्ति तावद्बिम्बकारणसाध्यफलोदयात् T૧૨ ટીકાર્ય -
તા ..... પત્નયાત્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org