________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૬ : જૈનધર્મની વાર્તાઓ
પણ તે તો અહીં ન જડયા... તેથી હું પાછી જાઉં છું. શ્રી ગુરુએ કહ્યું-તું પાછી ન જા... તારો પ્રભુ અહીં જ છે. જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડ શરીરને ‘પંચેન્દ્રિયજીવ ’કેમ કહેવાત ? માટે આ દેહગૂફાની અંદર ઊંડ ઊંડ ત્રીજી ગુફા છે ત્યાં જઈને શોધ... ત્યાં તારો પ્રભુ બિરાજે છે, તે તને જરૂર મળશે... તે તેને ભેટીને તને મહા આનંદ થશે.
(૨) ઉપકારી શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ કરીને, હોંશે હોંશે તે પરિણતિ ચૈતન્યપ્રભુને શોધવા અંદર ઊંડે ગઈ, ને બીજી કર્મગૂફામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com