Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 57
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૩ જેમને શિર નમાવતા, –ભરતક્ષેત્રના એવા ભૂપતિ પણ પુણ્ય ખૂટતાં રત્નોથી રહિત થઈ ગયા, નગરી ને મહેલો બધું બળી ગયું, સમસ્ત પરિવારનો વિયોગ થઈ ગયો, માત્ર પ્રાણ એ જ જેનો પરિવાર રહ્યો, કોઈ દેવ પણ એમની દ્વારકાનગરીને બળતી બચાવી ન શક્યા; - એવા તે બન્ને ભાઈઓ અત્યંત શોકના ભારથી અને જીવવાની આશાથી પાંડવો પાસે જવા દક્ષિણ મથુરા તરફ ચાલ્યા. - જેમને પોતે રાજ્યમાંથી કાઢી મૂકેલા તેમના જ શરણે જવાનો વારો આવ્યો. – અરે અસાર સંસાર! તેમાં પુણ્ય-પાપના આવા વિચિત્ર ખેલ દેખીને હે જીવ! તું પુણ્યના ભરોસે બેસી ન રહીશ, શીધ્ર આત્મહિતને સાધજે. જન્મમાં કે મરણમાં, વળી સુખમાં કે દુ:ખમાં, સંસારમાં કે મોક્ષમાં, રે જીવ! તું તો એકલો. DE F હૃD) [ દ્વારકાનગરી ભસ્મીભૂત થઈ ગયા પછી શ્રીકૃષ્ણ અને બળભદ્રનું શું થયું? તેમ જ પાંડવોનું શું થયું? તે હવેની કથામાં વાંચજો.] Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93