Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 90
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ : જૈનધર્મની વાર્તાઓ ઉપરના સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે, તેમને નમસ્કાર હો. બીજા બે ભાઈઓ એકાવતારી થઈને સર્વાર્થસિદ્ધિ” માં ગયા. ઘોર ઉપસર્ગ વખતે શત્રુંજય ઉપર જેવી વૈરાગ્યભાવના પાંડવોએ ભાવી તેવી આપણે સૌએ ભાવવા જેવી છે, કેમકે વૈરાગ્યભાવનારૂપી માતા અને ભેદવિજ્ઞાનરૂપી પિતા – તે સિદ્ધિના જનક છે. ગમે તેવા ઘોર ઉપદ્રવમાં પણ વૈરાગ્યભાવના એ જ શાંતિનો સાચો ઉપાય છે. સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા... અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. '' ' * * * : Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93