Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 29
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૨૫ આ આવડા મોટા વૈભવને છોડ છે, તો અમારી પાસે તો શું વૈભવ છે! અલ્પ વૈભવને અમે સરળપણે છોડશું. -એમ વિચારીને સાધારણ સ્થિતિના પણ અનેક જીવોએ વરાંગની સાથે જ દીક્ષા લીધી. બધાયની આંખોમાંથી વૈરાગ્યરસ ઝરતો હતો. પોતાના કલ્યાણનો આવો સુઅવસર પામીને સૌનું ચિત્ત પ્રસન્ન હતું. સૌએ જોયું કે, રાજા” –વરાંગ કરતાં નવ દીક્ષિત વરાંગ “મુનિ' -વધુ શોભતા હતા. તેમનું મુનિ-રૂપ દખીને સૌ આશ્ચર્ય પામતા... પરમ ભક્તિપૂર્વક એ મુનિરાજને વંદન કરીને નગરજનો ઉદાસચિત્તે નગરીમાં પાછા ફર્યા. વરાંગ વગરની નગરી સૂનીસૂની લાગતી હતી. અનેક દિવસ સુધી કોઈનું ચિત્ત વેપાર-ધંધામાં કે સંસારકાર્યમાં લાગતું ન હતું. ચારેકોર વૈરાગ્યપૂર્વક ધર્મચર્ચા ચાલી રહી હતી. બીજી તરફ વનમાં, મુનિ અને અજિંકા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93