________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૪૯ સુવર્ણરત્નમયી દ્વારકાનગરી આખી ભડભડ સળગી રહી છે, ઘરેઘરે આગ લાગી છે, રાજમહેલો ભસ્મ થયા છે.
,
'.
'
' '
. * કે નહિ
|
છે
ત્યારે બન્ને ભાઈઓ એકબીજાના કંઠે વળગીને રોવા લાગ્યા..ને દક્ષિણદેશ તરફ જવા લાગ્યા. (જુઓ, આ પુણ્યસંયોગની દશા !)
આ બાજુ દ્વારકાપુરીમાં તેમના પિતા વસુદેવ વગેરે અનેક યાદવો, તેમની રાણીઓ વગેરે પ્રાયોપગમન-સન્યાસ ધારણ કરીને દેવલોકમાં ગયા. બળદેવના કેટલાક પુત્રો વગેરે જેઓ તભવ-મોક્ષગામી હતા, તેમજ સંયમ ધારવાનો જેમનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com