SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૬ : જૈનધર્મની વાર્તાઓ પણ તે તો અહીં ન જડયા... તેથી હું પાછી જાઉં છું. શ્રી ગુરુએ કહ્યું-તું પાછી ન જા... તારો પ્રભુ અહીં જ છે. જો ચૈતન્યપ્રભુ બિરાજતા ન હોત તો આ જડ શરીરને ‘પંચેન્દ્રિયજીવ ’કેમ કહેવાત ? માટે આ દેહગૂફાની અંદર ઊંડ ઊંડ ત્રીજી ગુફા છે ત્યાં જઈને શોધ... ત્યાં તારો પ્રભુ બિરાજે છે, તે તને જરૂર મળશે... તે તેને ભેટીને તને મહા આનંદ થશે. (૨) ઉપકારી શ્રી ગુરુના વચન ઉપર વિશ્વાસ કરીને, હોંશે હોંશે તે પરિણતિ ચૈતન્યપ્રભુને શોધવા અંદર ઊંડે ગઈ, ને બીજી કર્મગૂફામાં Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy