________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ : જૈનધર્મની વાર્તાઓ
મારાથી તે જુદા નથી.
મારા ચૈતન્યપ્રભુ સાથે તન્મયતાથી મને મહાન આનંદ થયો. | [ મેરા પ્રભુ નહીં દૂર દેશાંતર,
મોહિ હૈ મોહે સૂઝત અંદર]
[ મુમુક્ષુની વિચારણા ]
સ્વરૂપ પામવાનો માર્ગ સંતોએ સુગમ કરી દીધો છે. તેમના પ્રસાદથી હું એ સ્વરૂપને પામ્યો છું. જે સ્વરૂપ હતું તે જ શુદ્ધ થઈને પરિણમ્યું. અનંતા તીર્થકરો થયા, તેમણે સ્વરૂપ શુદ્ધ કર્યું ને અનંત સુખી થયા, હવે મારે પણ એવી જ રીતે કરવું છે. મહામુનિજનો નિરંતર
સ્વરૂપ-સેવન કરે છે; મારે પણ મારું ત્રિલોકપૂજ્ય સર્વોત્કૃષ્ટ પદ અવલોકી–અવલોકી તેમ જ કરવું છે.
| [ ઈતિ મુમુક્ષુ-વિચારણા]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com