Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 13
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૯ પ્રભુને મહાઆનંદથી ભેટી પડી... પોતે જ પોતાનો પ્રભુસ્વરૂપે સ્વાનુભવ કર્યો. હું આત્મશોધક મુમુક્ષુ તું પણ ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ... તે તને તરત જ અવશ્ય મળશે....આ જે રાગ-દ્વેષ-મોહ દેખાય છે તે તેની જ છાયા છે... કેમ કે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર રાગદ્વેષભાવો સંભવતા નથી.-માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષમોહ ઊઠે છે તે જ પ્રદેશમાં તારો ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યો છે... રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના હાથમાં છે તેની પાસે જા... તે જ તારો ચૈતન્યપ્રભુ છે... રાગાદિનો પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારો પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યો છે... એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ... ચૈતન્યગુફામાં આ પ્રભુ પ્રગટ બિરાજી રહ્યો છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને ધારણ કરી રહ્યો છે... તેને દેખતાં-ભેટતાં મહાન સુખ થશે. અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા... Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93