Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
DEDEDER
૨૫
સમાચાર
॥ શ્રી વિતરાગાય નમઃ II
અહિંસાની હિસ્સા થતી હોય. ઘણો મોટો દોરો લાગે છે.
નલિન : (પત્ની નલિનીને) તારો ભાઈ બરબાદીના પંથે જઈ ર ક્યો છે.
નલિની : (પતિ નલિનને) હોય નહિ મારો ભાઈ નિલેશ તો ખૂબ જ સીધો છે.
નોંધન : ક્યારેક તો મારી વાતનો વિશ્વાસ કરે છે. આ નીલે ના લગ્નની કંકોત્રી ? (જનસત્તા
2412
સમસ્ત સંઘોએ આ ગંભીર અને ગહન પ્રશ્નમાં ઉંડા ઉતરવાની તાતી જરૂર છે. જૈન દર્શન તેમજ અન્ય આસ્તિક દર્શનોનો પાયો જ અહિંસા છે. દ તાં પશ્ચિમની જાળમાં ફસાવવામાં આવેલી આપણી કહેવાતી સરકારની અવળચંડાઈને કારણે ધર્મનો આ મૂળ પાયો જ હચમચી ગયો છે. આ અનિવાર્ય મુખ્ય પાયો જો કોઈ હચમચાવનાર હોય તો તે અંગ્રેજ ગોરા મુસ્તદીઓ છે અને તેની વારસદાર ઠગારી લોકશાહીની સર તરો છે. આ છૂપાયેલું રહસ્ય પન્ને જ ઉંડું છે અને તેનો આાતજનક અને ચોંકાવનારો ૫૦૦ વર્ષનો ઈતિહાસ જાાવો ખૂબ જરૂરી છે.
સર્વ તિકર જૈન શાસન અને મહાન અહિંસક આર્ય સંસ્કૃતિ જોખમમાં મૂકાઈ ગઈ છે જે સામાન્ય પ્રજા બિલકુલ સમજી શકી નથી. પરંતુ મહા વિર ક્ષણ, તીવ્ર બુધ્ધિ પ્રતિભા ધારક મહા પ્રજ્ઞાવંત પંડિતવર્ય સ્વ. પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખને આજથી ૭૦ વર્ષ પહેલા આ છૂપાયેલા રહસ્યનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો અને માત્ર જૈનોને જ નહિ પરંતુ જૈનેતરો ને પણ સાવધાન કરવા ચેતવ્યા. અથાગ મહેનત કરી પરંતુ મહાન કાર્ય પ્રજાના દુર્ભાગ્યે વિદેશીઓના દોરી સંચારથી હિંસામય અર્થ વ્યવસ્થા સ્થપાઈ ગઈ અને ધર્મઢેલી મહાપાપોને પોષનારૂં અધમ કક્ષાનું ાજ્યતંત્ર સ્થપાઈ ગયું. સમસ્ત સંઘોએ, જૈન સમુદાયે આ ગૂઢ રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી છે. નહિં તો આવતા વર્ષોમાં અકલ્પનીય દુ મંદ ઘટનાઓ બનશે જે અટકાવવી અત્તિ મુશ્કેલ બનશે.
આ છૂ ાયેલા ગંભીર રહસ્યમય ઈતિહાસનો સમસ્ત સંઘોએ તાત્કાલિક અભ્યાસ કરવો જરૂરી છે. વિગતવાર જાણકારી માટે સભાઓ બોલાવવી જરૂર છે.
આ દુઃ મ વિષયની વિગતવાર જાણકારી માટે મને બહારગામ પણ બોલાવી શકશો. મારો સંપર્ક કરો.
સાવરકુંડલા : પૂ. આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ.મ. નં ૮મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પૂ. મુ. શ્રી ભવ્યવર્ધ. વિ.મ.આદિની નિશ્રામાં વદ ૧૪, ૦)) અને એકમ ત્રણ દિવસ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, વિવિધ પૂજાઓ, ગુણાનુવાદ, સાધર્મિક વાત્સલ્ય વિ. ભવ્ય મહોત્સવ યોજાયો હતો.
કકત્તા ભવાનીપુર : અત્રે પૂ.અ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. ની આઠમી સ્વર્ગતિથિ નિમિત્તે તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ.,
ત્યારે કાય સમસ્ત સઘો
શ્રી જૈન શાસન (અઠવાડિક
થઇો ગ્રુપ રહેવાથી સાવધ બને
સુમનલાલ છોટાલાલભાઈ કામદાર
‘‘નમસ્કાર’’
એમ-૪૧, હાઉસીંગ બોર્ડ સોસાયટી, કાલાવડ રોડ, મહિલા કોલેજ સામે, રાજકોટફોનઃ : ૪૫૩૩૦૩૨૪૭૮૬૭૯
પૂ. મુ. શ્રી પ્રશમરતિવિ. મ. ની નિશ્રામાં શ્રાવણ વદ ૧૨ થી ૧૪ સુધી ગુણાનુવાદ, મહાપૂજા સાધર્મિક વાત્સલ્ય તથા સુંદર કાર્યક્રમ યોજાયો હતો.
અમલનેર : પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સુ. ૫. ની ૮મી સ્વાર્ગારોહણ તિથિ નિમિત્તે પૂ. આ. શ્રી વિજયપ્રભાકર સ. મ., પૂ. ૫. શ્રી ધર્મદાસવિજયજી મ. આદિની નિશ્રામાં વદ ૧૨ થી ૧૪ ગુણાનુવાદ જાપ,ત૫, ૪૫ આગમ પૂજા વિ. ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
LIFEPRAE
*****