Book Title: Jain Samaj Savdhan Author(s): Hansasagar Publisher: Motichand Dipchand Shah View full book textPage 8
________________ વગેરે તથા તેઓશ્રીની નિશ્રાના અનેક શહેર તેમજ ગામનાં હજારે શ્રાવકવર્યા હતા.” અને એથી જ એજ પૂ આ. શ્રી વિજયદાનસૂરિજી મ ને પિતાના એજ વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજાના પેજ ૩૦૩ ઉપર આ બાબત વધુ સ્પષ્ટ પ્રકાશ પાડવાની ફરજ પડી છે કે–“આ પ્રમાણે સં. ૧૯૫ર તથા ૧૯૬૧ માં પણ હતું, અને તે સમયે (શ્રી સંઘના મોટા ભાગે નહિ પણ) શિષ્ટજનોએ છઠને ક્ષય અંગીકાર કરીને શુદી ચેથની સંવત્સરી આરાધી હતી.” શ્રી સાંકળચંદ હઠીસંગ સિદ્ધારથ'ની તે સં. ૧૯૫ર ની પત્રિકાના ઉપરોક્ત રેકર્ડ ઉપરથી અને તે રેકેડ ઉપર મહેર છાપ મારતા-નવામતી આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના દાદાગુરુ પૂ. વિજયદાનસૂરિજી મ.ના (ઉપર મુજબના બબ્બે વખતના લખાણને વાંચીને સુબંધુઓ સહેજે જ સ્વીકારે તેમ છે કે-“નવામતી આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ.ની લેખાતી “શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાલા'ના ગ્રંથાંક ૩૨ તરીકે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ તે “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણ' નામની ૬ કર્મ પ્રમાણુ બૂકના પિજ ૧-૧૫ થી ૧૬ તથા ર૭ તથા ૪૭ ઉપર છપાએલ સં. ૧૯૫રની સંવત્સરી પ્રસંગનાં લખાણો ઇરાદાપૂર્વકનાં માયામૃષાપૂર્ણ જૂઠાણાં જ છે, અને તે સાથે જ નક્કી થશે કે–તેઓ એવા હરદમ અસત્ય પ્રચારવડે પ્રભુશાસનની છડેચેક કુસેવા જ કરી રહેલ છે.” મજકુર બુકમાં પ્રસિદ્ધ થએલ “તિથિચર્ચાના વિષયમાં સત્યનું સ્પષ્ટીકરણું' શીર્ષક બંને લેખે તેઓએ જ્યારે મહાવીરશાસનપત્રમાં પ્રસિદ્ધ કરેલા હતા, ત્યારે તેના સજ્જડ જવાબ પત્રિકા નં. ૨ તથા પત્રિકા નં. ૭ દ્વારા મારા નામથી આપવામાં આવતાં, તે બદલ તેઓને આસુધી લેચા વાળવાની સ્થિતિમાં મૂકાઈ જવું પડ્યું હતું, એ વાત ભૂલી જઈને તેઓ આજે પાછા એજ બે લેખોને પિતાની આ તદન તર્કથી ટ્રેક્ટમાં આપવાની હિંમત વાપરી શક્યા છે, એ તેમની યોગ્યતા બદલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72