Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 12
________________ પણ ત્રીજા ત્રીજા દિને આવીને ઊભી રહે છે.” ( કલ્યાણકાદિપવીઓ ત્રીજા ત્રીજા દહાડે આવતી નથી.) જુઓ આચારપદેશ ગ્રંથ. (૫) તે મણકાના પેજ ૧૩ના પેલા પરામાં જે “ઉત્તર-આપણું પંચાંગમાં તિથિઓની હાનિ અને વૃદ્ધિ બાબતમાં માન્યતાને મુખ્ય ફેર આવે છે, * * * * આજે જે પંચાંગે નીકળી રહ્યાં છે ને જેને આપણા સમાજમાં પ્રચાર છે, તે બધા લૌકિકમત મુજબનાં છે.” એમ લખાણ થયું છે તે આભિનિવેશિક મિથ્યાત્વથી પરિપૂર્ણ છે. કારણ કે આપણા સમાજમાં જે પંચાંગોને પ્રચાર છે, તે પંચાંગમાં લૌકિક ટીપણમાં આવતી પર્વતિથિઓની હાનિ અને વૃદ્ધિને આપણા “ક્ષ પૂર્વ' શાસ્ત્રથી સંસ્કાર કરી નાખવાપૂર્વક તે તે ક્ષીણ અને વૃદ્ધ પર્વતિથિને (ટીપણામાંની અપર્વતિથિના સ્થાને ઉદયાત તરીકે બતાવવામાં આવતી હોવાથી આપણું પંચાંગો હરગીજ લૉકક નથી: લેકોત્તર જ છે. (૬) પેજ ૧૪ પંક્તિ ૪ થી ૭ “ચાન્દ્ર અને સોર સંવત્સરના પ્રત્યેક બબે મહિને એક એક અહેરાત્ર ઘટે અને એકેક અહોરાત્ર વધે, કે જેનો ઉલ્લેખ આગમોમાં અવમાત્ર અને અતિરાત્ર તરીકે કરવામાં આવ્યો છે ” આ લખાણમાં પ્રત્યેક બબ્બે મહિને એક અહોરાત્ર ઘટે” એમ જણાવવાવડે તેમણે અવમરાત્ર=તિથિક્ષયને અહોરાત્ર કરેલ છે એ હિસાબે “બબે મહિને એક અહેરાત્ર વધે' એમ જણાવવાવડે= દિનવૃદ્ધિને અહેરાત્ર કહેવાને બદલે અતિરાત્ર=તિથિવૃદ્ધિને અહેરાત્ર કહેલ છે. (જુઓ એ ત્રીજા મણકાનું પેજ ૨૯ પેલે પેરે) એ ભૂલ છે. અવમાત્રને શાસ્ત્રીય અર્થ તિથિક્ષય અને અતિરાત્રને શાસ્ત્રીય અર્થ દિનવૃદ્ધિ છે, તેની સમજના અભાવે સર્વત્ર “અહેરાત્રી કરીને ચાલે, તેવા અજ્ઞાની માણસને તેમના ગુરૂજીએ શાસ્ત્રગ્રહણને સખત નિષેધ કરે ઘટે છે, અથવા તો પિતાને આવડત હેય તે “ર પNછतमोहोरात्रस्तस्मिन्नेकषष्टितमा द्वाषष्टितमाच तिथिनिधनमुपનરતિ ટ્રાતિમા તિથિ નિતિ એ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72