________________
યોગ્ય જ
માં જેમની સલાહ
૫૦ આગેવાનોના હાથે જ અમદાવાદમાં ઊભી કરાવવાની ગાલંદાજીસ્વરૂપ જણાતી હોવાથી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. આ તિથિચર્ચાના જટિલ પ્રશ્નના ઉકેલ માટે તેને બદલે તેઓ પોતાના નવાગતને ધરાવનાર સબળ પક્ષ ન હોય તેવા નગરના શ્રી સંઘને તેવા નગરમાં આચાર્યોને એકઠા કરવાનું કહે તેમજ પ્રતિનિધિ, પોતાની જાળમાં કદિસપડાવ જ પામે નહિ, તેવી કે પેઢીનું નામ આગળ કરે તે પણ શ્રા દેવસૂર સંઘમાં આ. શ્રી વિજયરામચંદ્ભરિજી કે તેમના નવા મતને અનુસરનારાઓમાંથી કઈ પણ સાધુ આદિ આ પ્રશ્નને ઉકેલ લાવવા શ્રી સંઘને કઈ પણ પ્રકારનું સૂચન કરે તે ગ્યજ નથી. શ્રી દેવસૂરસંઘના આચાર્યોની સલાહ-સંમતિ લીધા વિના જ સં. ૧૯રમાં જેમણે શ્રી સકલસંઘથી સ્વેચ્છાએ સંવત્સરી જુદી પાડીને અને સં. ૧૯૯૩થી તે શ્રી દેવસૂર સંઘના આરાધનાના પંચાંગથી પિતાના પંચાંગે પણ મનસ્વીપણે જુદા કાઢીને સમાજમાં ઘેર ઘેર કલે પેદા કરેલ છે! જે આજે પણ શમત નથી ! તે વર્ગ, શ્રી દેવસૂરસંઘને માર્ગસૂચન કરવાનો હક્ક શી રીતે ધરાવી શકે? એવું અપૂર્વ કાર્ય કરવાને તે શાસનના અનુરાગી એવા સર્વ શહેરના મધ્યસ્થ, ધર્માનુરાગી અને સુપ્રતિષ્ઠિત એવા સર્વમાન્ય સદગૃહસ્થ શ્રાવકાર્યો જ અધિકારી છે. મુંબઈનગરીમાંના આપણું વિશાળ સંઘમાં આપણુ શ્રી દેવસૂરતપાગચ્છ સિવાય તે બીજો કોઈ સંઘ નથી ને? ત્યાં આજે આપણા સેંકડે જેટલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજે પણ બિરાજમાન છે જ ને? છતાં અવળું પડયું છે એટલે જેઓ આ પાંચમા મણકાના પેજ ૧૮ ઉપર તે મુંબઈભરના શ્રી દેવસૂરસંઘને આજે ભારતના અનેક ગામ-નગરમાં વસેલા સંઘની અપેક્ષા લીલી કરીને મહત્વની સંખ્યા વગરના લેખાવવાની માલીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સંવત્સરી :