Book Title: Jain Samaj Savdhan
Author(s): Hansasagar
Publisher: Motichand Dipchand Shah

View full book text
Previous | Next

Page 49
________________ Ye સુકૃિત યતિદિનસમાચારીમાં ધર્માધિકારમાં જણાવેલ તિથિ નિદ્ધિ વિચારમાં ‘તુન થાવાવ સપઃવૃત્તિ: જાય તે એમ જણાવેલ હોવાથી કલ્યાંણુક વગેરે પર્વોમાં ત્રણ ચાર તિથિ સુધી પણ પાછળ જવાનું વિધાન છે, જ્યારે બાપીઁમાંની એકાદ પણ પૂર્વી માટે તે પર્વોને છોડીને એકાદ તિથિ પણ પાછળ જવનું વિધાન નથી. તંત્ર त्रयोदशीति व्यपदेशस्याप्यसंभवात्, किंतु प्रायश्चितादिविधौ चतुर्दश्येवेति અવિદ્યમાનસ્વામ્' પાડવર્ડ શાસ્ત્રકાર મહર્ષિએ બારપર્ટીમાંની કાઇ પણ પર્વતિથિના ક્ષય વખતે પૂર્વની અર્વતિથિની સત્તાનો અભાવ કરીને આખા દિવસ માટે જેમ ક્ષીણપર્વાતિથિની સંજ્ઞા કાયમ કરી, તેમ કલ્યાણક પથિના ક્ષય વખતે તે ક્ષીણ તિથિને પૂર્વની તિથિએ કાઇ શાસ્ત્રકારે તેની સત્તા કાયમ કરી નથી, માટે બારપર્વીની માફક કલ્યાણકપર્વ વગેરેના ક્ષયવૃદ્ધિ પ્રસ ંગે ક્ષયે પૂર્વાથી સંસ્કાર અવિચ્છિન્ન પર પરથી આપવામાં આવતા નથી, તેથી તેના ક્ષય વખતે પૂર્વતિથિ ગ્રહણ કરાય છે. આ વાત સ. ૧૯૯૭માં નવે મત કાઢનાર આ. શ્રી રામચંદ્રસૂ∞િ અને તેમને અનુસરેલા તેમના ગુરુ, ગુજ્જીના કાકાગુરુ, તેમજ રહી રહીને સ... ૧૯૯૬માં જોડાએલા આ. શ્રી સિદ્ધિસૂરિજી મ. આદિ સ નવા વગે પણુ સ. ૧૯૯૨ તેમજ ૧૯૯૬ સુધી એ જ પ્રમાણે નિરપવાદ આચરેલી છે. આવી સ્પષ્ટતથિમાં ‘ક્ષયે પૂર્વી॰'નું સૂત્ર માત્ર ૧૨ પર્વીને માટે જ નથી, પરંતુ કાઇપણ તિથિને માટે છે' એમ શાસ્ત્ર અને સ્વયં આર્યરત પરપરા ઉપર પણ બેધડક પગ મૂકીને સદંતર જૂ' લખે, ( આ, શ્રી રામચંદ્રસૂ॰, ૧૧ રૂપીયાવાળા નવા તિથિનિર્ણય ગ્રંથ બહાર પાડવા સારૂ પાંચ વર્ષથી તલપાપડ થઇ રહ્યા હેવા છતાં બહાર પાડવાની હિંમત કરી શકતા નથી, તે ગ્રંથમાંના આ ભાસતા લખાણાને [ પ્રતીકારનુ પરિબળ માપવા ] કદાચ વાનકરૂપે પણ લખતા હાય તેમાં ) તેને કાણુ રોકી શકે ? ચૈ. શુ ૧૩ અને વૈ શુ. ૩ જેવા વિખ્યાત કલ્યાણકાદિ પર્વો બારમાસે એક જ વખત આવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72